________________
માટુંગામની તપાગચ્છ વા સનીએાનીઘોરખોઈરહીછે
શાંતિલાલ જીવણભાઈએ આ ટ્રસ્ટની સ્થાપના માટે તે સમયે આશરે ૬૬,૦૦૦ રૂપિયાનો ફાળો આપ્યો હતો. વર્ષો સુધી અહીં બે તિથિની માન્યતા ધરાવતા સાધુસાધ્વીજી ભગવંતો તેમ જ આચાર્ય મહારાજાઓના ચોમાસાંઓ પણ થતાં હતાં. શેષકાળમાં પણ બંને પક્ષના સાધુસાધ્વીજી ભગવંતોનો અહીં વિહાર થતો હતો. એક વર્ષે તો ઉપાશ્રયમાં કસ્તુરસૂરીશ્વરજી નામના એક તિથિના આચાર્ય ચાતુર્માસ બિરાજમાન હતા ત્યારે બે ચતુર્દશી આવી હતી. આચાર્ય મહારાજે પોતે તટસ્થતા દાખવી બે તિથિના આરાધકોને અલગ પક્ષ્મી પ્રતિક્રમણ કરવાની વ્યવસ્થા ઉપાશ્રયના બીજા માળે કરી આપી હતી. જ્યારે જ્યારે અહીં બે તિથિની માન્યતા ધરાવતા સાધુ ભગવંતો પધારતા ત્યારે શ્રાવક શ્રાવિકાઓ તરફથી તેમનું નવાંગી ગુરુપૂજન થતું, પણ ટ્રસ્ટીઓએ ક્યારેય તેનો વિરોધ કર્યો નહોતો. માટુંગાના વાસુપૂજ્ય સ્વામી જૈન દેરાસરમાં તો અંચલગચ્છના શ્રાવકશ્રાવિકાઓ પોતાની અલગ વિધિ મુજબ તીર્થંકર ભગવાનની પૂજા કરે છે, જેનો ટ્રસ્ટીઓએ કંઈ નિષેધ કર્યો નથી. વળી આ સંઘના ઉપાશ્રયમાં માટુંગામાં ડૉ. આંબેડકર રોડ ઉપર જૈન શ્વેતાંબર અવારનવાર અચલગચ્છના સાધુસાધ્વીજીને પણ ઉતારો આપવામાં આવે છે. તેમને પોતાની માન્યતા પ્રમાણે મૂર્તિપૂજક તપાગચ્છ સંઘની સ્થાપના ઈ.સ. ૧૯૪૮માં થઈ હતી. સંઘની સ્થાપનામાં એક તિથિ અને બે તિથિ આરાધના કરતા ક્યારેય અટકાવવામાં આવ્યા નથી. પક્ષના શ્રાવકોએ ખભેખભા મિલાવીને કામ કર્યું હતું અને ટ્રસ્ટના બંધારણની એકતાલીસમી કલમ પ્રમાણે તો ફાળો આપ્યો હતો. બે તિથિની માન્યતા ટ્રસ્ટીઓ ધારે તો ઉપાશ્રયનું મકાન લગ્નસમારંભો જેવા પર્વતિથિના સત્યની શોધમાં ૫૦
ધરાવતા
For Private & Personal Use Only
શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છીય જૈન સંઘમાં તિથિનો વિવાદ છેલ્લાં ૧૦૦ કરતાં વધુ વર્ષોથી ચાલી રહ્યો છે. આ વિવાદને કારણે તપાગચ્છની એકતામાં મોટી તિરાડ પડી છે, જે દિવસે દિવસે પહોળી બની રહી છે. બે તિથિના શ્રાવક શ્રાવિકાઓએ ઝઘડો ટાળવા અને શાંતિથી આરાધના કરવા ન છૂટકે આરાધનાનાં અલાયદાં સ્થાનો અનેક જગ્યાએ ઊભાં કરી લીધાં છે, પણ તેમને અન્યાયી ઠરાવો દ્વારા પોતાની માન્યતા પ્રમાણે આરાધના કરતા રોકવાની કોશિષ એકમાત્ર માટુંગા સંઘમાં જ થઈ છે. દુનિયાનો આ એકમાત્ર એવો જૈન સંઘ હશે, જેમાં રીતસર બોર્ડ મૂકીને બે તિથિની માન્યતા ધરાવતા સાધુસાધ્વીજીને આવતા રોકવાની કોશિષ થઈ હોય. માટુંગાના જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘે પસાર કરેલા ત્રણ ઠરાવો અને તેની પ્રતિક્રિયા સ્વરૂપે બે તિથિ પક્ષ તરફથી શરૂ થયેલા દીવાની તેમ જ ફોજદારી દાવાઓને કારણે સમગ્ર તપાગચ્છ જૈન સંઘની એકતાનો કાયમ માટે ભાંગીને ભુક્કો થઈ જાય, એવો ડર પેદા થયો છે.
Jain Education International
www.jainelibrary.org