________________
કેતુ..
.....લસણુ
લસણની ફોલેલી કળીના જેવા રંગવાળો હોવાથી આ પત્થર લસણું કહેવાય છે. આ પત્થર બીજાં બધાં રનોની જેમ પારદર્શક નથી પણ તે મોતી તથા પ્રવાલની જેમ અપારદર્શક છે. છતાં તે સૂર્ય કિરણે ગ્રહણ કરી શકે છે અને પોતાનાં કિરણોથી નવી અસર ઉત્પન્ન પણ કરી શકે છે. આથી જ આ પથરની ગણના રોમાં થાય છે.
આ પત્થર કેતુની સઘળી ખરાબ અસર દૂર કરીને માણસને કેતન સઘળાં ભ ત પૂરા પાડે છે. આથી કેતની ખરાબ અસર નીચે આવેલા માણસોએ આ રત્ન અવશ્ય ધારણ કરવું જોઈએ.
શુભ ફળ આપતો કેતુ : કોઈપણ માણસની જન્મની રાશિ અથવા નામની રાશિથી ગણતાં પહેલા અથવા ત્રીજા સ્થાનને વિશે જ્યારે ગોચરમાં કેતુ આવે ત્યારે તે હંમેશા માણસને શુભ ફળ આપે છે. આ ઉપરાંત છઠ્ઠા કે નવમા સ્થાનમાં રહેલો કેતુ પણ માણસને ઉત્તમ ફળ આપનાર માનવામાં આવે છે. વળી જે કેતુ દસમા અથવા અગિયારમા સ્થાનમાં પડેલ હોય તો તે કેતુનું ફળ પણ શ્રેષ્ઠ જાણવું જોઈએ. જ્યારે કેતુ શુભ ફળ દર્શાવતો હોય ત્યારે તે રાહુની જેમ જ ઉત્તમ સુખ આપનારે તેમ જ અનેક પ્રકારે શાંતિમાં વધારે કરનારે માનવામાં આવે છે.
કેતુ જ્યારે શુભ ફળ આપનારે હોય ત્યારે પણ જો તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org