________________
ગ્રહ અને રત્નો
પુષ્કળ પ્રમાણમાં ધનને લાભ કરાવે છે. આ રાહુ માણસને પત્નીનું સુખ પણ આપે છે. વળી આ પ્રકારે શુભ ફળ આપતો રાહુ માણસને દરેક પ્રકારનું સુખ આપે છે. તે ઉપરાંત માણસ સંતાનનું સુખ પણ પામે છે.
ઉપર પ્રમાણે રાહુ જ્યારે સારૂં ફળ આપનારે હોય ત્યારે પણ જે તે રાહુની આરાધના કરવામાં આવે તે તેનાથી રાહુ વધારે પ્રસન્ન થાય છે. અને વધારે સારૂં ફળ આપે છે. રાહુની આરાધનાથી માણસને અનેક પ્રકારે ફાયદો પણ થાય છે અને સુખશાંતિમાં વધારે થાય છે.
અશુભ ફળ આપતો રાહુ : જે માણસની પિતાની નામરાશિથી અથવા જન્મરાશિથી ગણતાં બીજા અથવા ચોથા સ્થાનમાં રાહુ આવતો હોય તે તે ખરાબ ફળ આપનારે જાણે. વળી જે આ રીતે ગણતાં પાંચમા અથવા સાતમા સ્થાનમાં રાહુ આવે તો પણ તે ખરાબ ફળ જ આપે છે. વળી એ જ રીતે આઠમા અથવા બારમાં સ્થાનમાં આવેલ રાહુ પણ માણસને અનેક પ્રકારે ઉપાધિમાં મુકનારે ગણાય છે. જો રાહુ અશુભ ફળ આપનારો હોય તે માણસને પોતાના અંગત સંબંધીઓ જોડે વિખવાદ ઉત્પન્ન થાય છે. તથા તેના કારણે સંતાપ અને દુઃખ આવી પડે છે. વળી ખરાબ રાહુ ભાણસના કુટુંબમાંજ કેઈની જીવવાની પણ કરાવે. તે ઉપરાંત કૌટુંબિક ઝઘડા આર્થિક નુકશાન તથા એવાં જ બીજાં અનેક નુકશાન આ રાહુ ઊભાં કરાવે છે ખરાબ રાહુ કેટલીકવાર માણસને શારીરિક પીડા પણ ઉત્પન્ન કરે.
ઉપર પ્રમાણે રાહુ જ્યારે ખરાબ ફળ આપનારે હોય ત્યારે તે રાહુ માણસના માથે અનેક પ્રકારની ઉપાધિ તથા મુસીબત લાવી મૂકે છે. રાહુ જ્યારે જ્યારે ખરાબ ફળ આપનારે બને ત્યારે ત્યારે ખાસ કરીને તેની શાંતિ કરવા માટે એગ્ય વિધિ કરવો જોઈએ. આમ વિધિપૂર્વક શાંતિ કરવામાં આવે તો નબળા રાહુની સઘળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org