SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ રાહુ. ગેમદ રાહુના માટે ગમેદક ગણવામાં આવે છે. આ પત્થર બહુ કિમતી નથી છતાં તેની અસરના કારણે જ તેને રત્નોમાં ગણવામાં આવે છે. ગમેદકને પત્થર ખાસ ભારતમાં જ મળી આવે છે. આ પત્થર આછા ધુપેલ જેવા રંગને, ચળકાટવાળે અંધારામાં જતાં કથ્થઈ રંગનો જણાય છે અને આછા અજવાળામાં તે આછા લાલ રંગને તથા પ્રકાશ સામે ધરતાં ધુપેલીયા રંગને જોવામાં આવે છે. રાહુના સઘળાં શુભ તત્વો ધરાવતો આ પત્થર ધારણ કરવાથી માણસને રાહુને ત પૂરતાં પ્રમાણમાં મળી રહે છે. આથી જ આ પથરની ગણતરી રત્નમાં કરવામાં આવે છે. રાહુની ખરાબ અસરથી હેરાન થતા માણસોએ આ પત્થર ધારણ કરવો તે ખાસ જરૂરી છે. શુભ ફળ આપતે રાહુ : કેઈસણ માણસની પોતાની જન્મરાશિથી કે નામની રાશિથી ગણતાં જે રાહુ પહેલા સ્થાનમાં અથવા તો ત્રીજા સ્થાનમાં આવતા હોય તો તે રાહુ માણસને હમેશાં સારૂ ફળ આપે છે. વળી જે આ રીતે ગણતાં છઠ્ઠી અથવા નવમી રાશિમાં રાહુ આવે પછી દસમી રાશિમાં આવે તે પણ તે રાહુ શુભ ફળ આપનારે ગણાય. એ જ પ્રમાણે અગિયારમી રાશિમાં રહેલે રાહુ પણ માણસને હંમેશાં સારું જ ફળ આપે છે એમ માનવું. ઉપર પ્રમાણે જે રાહુ શુભ ફળ આપનારે હેય તે રાહુ માણસને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001778
Book TitleGraho ane Ratno
Original Sutra AuthorN/A
AuthorGajendrashankar Lalshankar Pandya, Ramashankar Muktshankar Joshi
PublisherHarihar Pustakalaya Surat
Publication Year
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati, Science, Jyotish, L000, & L035
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy