________________
રહે અને રને
કરાવી તેને સિદ્ધ બનાવવી જોઈએ. આ સિદ્ધ કરેલી વટી માણસ ધારણ કરે તો તે હમેશાં શુભ ફળ આપશે. આ વીંટી સિદ્ધ કરવા માટે હમેશાં શનિના ૯૨૦૦૦ (બાણું હજાર) જપ કરવાનું શાસ્ત્રનું વચન છે.
શનિના મંત્રો (૧) વૈદિક મંત્રઃ
# શની દેવીરભિgય આપ ભવતુ પતયે
શએ રજિસવંતુ નઃ | (૨) પૌરાણિક મંત્ર :
હીં નીલાંજન સમાભાસં રવિપુત્ર યમાગ્રજમ્ / છાયામાdડભૂત ત નમામિ શનૈશ્ચરમ ૧ . હીં સૂર્યપુત્રે દીર્ઘદેહ વિશાલાક્ષઃ શિવપ્રિયઃ | મંદચાર પ્રસન્નાભા પીડાં હરતુ મે શનિઃ ૨
ઉપર આપેલા ત્રણ મંત્રથી ગમે તે મંત્ર લઈને તે મંત્રના ૯૨૦૦૦ (બાણું હજાર) જપ પૂરા કરવા જોઈએ. આ પ્રમાણે જપ કરીને સિદ્ધ કરેલી શનિના નંગની વીંટી માણસે પોતાના હાથ ઉપર ધારણ કરવી જોઈએ. આ પ્રકારે વીંટી ધારણ કરવાથી માણસને મળતી શનિની સઘળી ખરાબ અસર નાશ પામે છે અને માણસને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. રેગ શત્રુ વિગેરેના તમામ ઉપદ્રવો દૂર. થાય છે અને લક્ષ્મી તથા કીર્તિને લાભ થાય છે.
શનિના દાનની ચીજો : જ્યારે માણસને માટે શનિ અશુભ ફળ ઉત્પન્ન કરતો હોય ત્યારે તેને પ્રસન્ન કરવા માટે માણસ અનેક પ્રકારને વિધિ કરે છે. શનિની પ્રસન્નતા મેળવવા શાસ્ત્રમાં દાન આપવાને વિધિ કહેલ છે. નીચેની વસ્તુઓનું દાન કરવાથી શનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org