________________
શનિ—નીલમ
હ
જો પતેતીને પાયે લેખ'ડતા હોય તેા તે પનેાતી માણસને અનેક પ્રકારની મુશ્કેલીઓમાં ઉતારનારી જાણવી. આ પતેતી દરમ્યાન માણસને પેાતાને અનેક પ્રકારની પીડા તથા રાગના ઉપદ્રવેશ થાય છે, લેાહીવિકારના રાગેાના ભાગ બનવું પડે છે. વળી પત્ની તથા બાળકોને પણ આ પતેતી પીડા કરનારી જ ગણાય છે. આ સમયમાં અનેક પ્રકારે કલેશ થાય. ઢારઢાંખરને નાશ થાય. રાજ્ય તરફથી ઉપાધિઓ, આવે તથા આગ, ચેારી, વિગેરેના કારણે પણ ભય કર નુકશાન થાય. વ્યાપાર રાજગારમાં પણ આ પતેતી નુકશાન કરે તથા ધનને ના થાય તેવા યોગા છે.
ઉપર બતાવ્યા પ્રમાણે પનાતીનેા પાયે! રૂપાને અથવા તાંબાને હોય તે તે શુભ ફળ આપે છે. છતાં પણ પતેતીના સમયમાં જો શનિનું આરાધન કરવામાં આવે તે શિન પ્રસન્ન થઈ વધારે સારુ ફળ આપે છે. વળી જો પનાતીતેા પાયે સેનાને અથવા લેખ ડને હાય તે! તે હંમેશા અશુભ ફળ આપનારા ગણાય. જો પનેાતી અશુભ ફળ આપનારી હોય તે ખાસ જ શનિનું આરાધન કરવુ જોઈ એ. અહીં બતાવેલી યોગ્ય વિધિથી શનિનું આરાધન કરવામાં આવે તથા શિનની વીંટી ધારણ કરવામાં આવે તે શનિનું અશુભ કુળ નાશ પામે છે તેમ જ શુભ ફળ પ્રાપ્ત થાય છે. આથી પેાતાનું કલ્યાણ પૃચ્છનાર દરેક વ્યક્તિએ શનિનું ચેમ્ વિધિથી આરાધન કરવુ' ખાસ જરૂરી ગણાય.
વિધિ : જ્યારે જ્યારે શતિ નબળા અને અથવા અશુભ ફળ આપતા શનિની મહાદશા અથવા અંતર્દશા ચાલતી હોય તેા તેવા સમયે તેના માટે યેાગ્ય વિધિ કરીને તેની શાંતિ કરવી જોઇ એ. શિનના માટે નગ તરીકે નીલમની પસંદગી કરવામાં આવે છે. સાચું અને તેજસ્વી નીલમનું નંગ પંચધાતુમાં અથવા ત્રીલેાહમાં મઢાવવુ જોઈએ. તેની વીંટી બનાવીને ઉત્તમ બ્રાહ્મણ પાસે તે વીંટીમાં શિનની પ્રાણ પ્રતિષ્ઠા કરાવવી જોઈ એ તથા તે વીંટી ઉપર શનિના જષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org