________________
શુક્ર.
..હીરા
સફેદ હીરા શુક્રના રત્ન તરીકે માનવામાં આવે છે. લાલ તથા ભુરી છાંટવાળા હીરા પણ મળે છે. છતાં તદ્દન ર ંગરહિત અને કુદરતી ચળકાટ તેજવાળા પત્થર વધુ કીમતી ગણાય છે. સાચેા હીરા તેના ઉપર પ્રકાશ પડતાં કુદરતી રીતે તેમાંથી અનેક રંગનાં કિરણો બહાર નીકળે છે.
હીરામાં ઘણી જાતેા આવે છે. કેટલીક બનાવટી જાતેા પણ છે અને કેટલીક સાચા હીરાની પણ હલકી જાતા હોય છે. હીરાની પણ બનાવટ બીજા પત્થરની જેમ જ હોય છે. હીરા એ અગ્નિકૃત ખડકના પ્રકાર છે અને તેની ખાણેામાંથી નીકળતા કાચા પત્થર બરડ હોય છે. પત્થર ઉપરના બરડ ભાગ તેાડી નાંખવામાં આવે તે તેની અંદરના ભાગ સખત અને નક્કર હોય છે.
હીરાની અંદરને ગર્ભના ભાગ સખત તથા કુદરતી તેજવાળે અને ચળકાટવાળા તેમજ પાસાદાર હોય છે. હીરા એ ધણું કીમતી રત્ન છે અને તે જ પ્રમાણે આ રત્નની અસર પણ એટલી જ જોરદાર હાય છે. હીરાના પત્થરની ઉપરની જે પેાપડીએ કાઢવામાં આવે છે તે પણ ઘણી અસર ધરાવે છે પણ તે હીરા જેટલી જોરદાર અસર ધરાવતી નથી.
આફ્રીકા, હોંગકોંગ, બેલ્જીયમ તથા ભારતના કેટલાક પ્રદેશામાં હીરા મળી આવે છે. આ સઘળી જાતના હીરામાં અત્યાર સુધીમાં બેલ્જીયમના હીરાની સરખામણીમાં ઉતરે તેવા બીજા કાઈ પ્રદેશના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org