________________
ગ્રહો અને તેને
કરવા. આ પ્રમાણે ગુરૂના ૭૬,૦૦૦ (છોતેર હજાર) જપ પૂરા કરવા. આવી રીતે સિદ્ધ કરેલી વીંટી કાયમ પહેરવી.
ગુરુના મંત્રો (૧) વૈદિક મંત્ર:
૩ બૃહસ્પતે અતિયદ અહમદ્વિભાતિકતુમ જજનેષ યદ્દીદયરછવસ ઋતપ્રજા તતદસ્માસુ પ્રવિણું બેહિ ચિત્રમ્ (૨) પુરાણોક્ત મંગે : ન હીં દેવાનાં ચ ઋષીણાં ચ ગુરૂં કાંચન સન્નિભમ !
બુદ્ધિભૂત ત્રિલેકેશં તં નમામિ બૃહસ્પતિમ ૧૫ હીં દેવમત્રી વિશાલાક્ષઃ સદા લોકહિતે રતઃ |
અનેક શિષ્ય સંયુક્ત પીડાં હરતુ મે ગુરૂ: iા - ઉપર આપેલા મંત્રોમાંથી કેઈપણ મંત્ર લેવો. ત્યારપછી તે મંત્રના કહેલી સંખ્યા પ્રમાણેના (૭૬,૦૦૦) જપ પૂરા કરવા. આ રીતે જપ તથા પૂજન કરીને સિદ્ધ કરેલી વીંટી હાથ ઉપર પહેરવી. આ વીંટી પહેરવાથી ગુરૂની સઘળી ખરાબ અસર નાશ પામે છે તથા શુભ ફળની પ્રાપ્તિ થાય છે. ગુરુના દાન :
ગુરુને પ્રસન્ન કરવા માટે શાસ્ત્રમાં અનેક પ્રકારનાં દાન આપવાના કહેલાં છે. તેમાં ખાસ કરીને પીળા રંગની વસ્તુઓ ગુરૂને ખાસ પ્રસન્ન કરનારી ગણાય છે. પીળા પુળ તથા હળદર પણ ગુરૂની પ્રસન્નતા માટેની વસ્તુઓ છે. સાકર (પીળી સાકર), ઘોડો, વિગેરેનું દાન કરવાથી ચણુ ગુરૂ પ્રસન્ન થાય છે. ગુરૂને પ્રસન્ન કરવા માટે પીળા વોનું પણ દાન આપવાનું કહેલું છે. આ ઉપરાંત સોનું, ચણાની દાળ, અને બી ઠાનું દાન પણ ગુરૂને પ્રસન્ન કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org