________________
ગુરુ-પુષ્પરાગ
પ૯
આમ ઉપર બતાવ્યા પ્રમાણેને વિધિ જે કઈ માણસ કરે છે તે માણસના ઉપર ગુરૂની પ્રસન્નતા થાય છે. અને તેથી કરીને ગુરૂનું સઘળું અશુભ ફળ દૂર થાય છે તથા શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ગુરૂની અશુભ અસર દૂર થવાથી માણસની પોતાની સુખશાંતિમાં વધારો થાય છે તથા અનેક પ્રકારે માણસને ધનપ્રાપ્તિ થાય છે. વળી માણસની ઈજજત આબરૂ વધે છે અને જ્યાં જાય ત્યાં માન પામે છે તથા મિત્રો અને સંબંધીઓથી પણ લાભ પામે છે. આ ઉપરાંત 'ગુરૂની પ્રસન્નતા માટે કેટલાંક તેત્ર પણ અહીં આપ્યાં છે. આ સ્તોત્રોનો પાઠ કરવાથી પણ ગુરૂ પ્રસન્ન થાય છે,
ગુરૂસ્તુતિ શ્રી ગણેશાય નમઃ | શક્રાદિદેવઃ પરિપૂછડસૌ
જગદ્ધિભૂત જગતાં હિતાય | દદાતિ યે નિર્મલ શાસ્ત્રબુદ્ધિ
વાકપતિમ વિદધાતુ લક્ષ્મીમ સકલસુર ગુરૂર્ય બ્રહ્મતુલ્ય પ્રભાવ
ત્રિદશ પતિ કિરીટેસ્ટ પાદરવિંદઃ . વિમલમતિ વિલાસી સર્વમાંગલ્ય હેતુ આ દદતુમમ વિભૂતિ વાકપતિ સુપ્રભાવઃ II દ્વિપંચસપ્તમસ્થાને તકાદશે સ્થિતઃ | અન્નવિવિધ ભેગાંશ્ચ રત્નાનિ કુરૂતે ગુરુઃ આ દશમે દ્વાદશેષઠે સૂર્યસૈકાષ્ટ ગે ગુરી ! વ્યાધિવિંદેશગમન મિત્રદ્વેષ ભવિષ્યતિ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org