________________
બુધ—પાનુ`
૪૯
અધ રહેલા હાય તા તે યુધ હ ંમેશાં અશુભ ફળ આપનારા ગણાય છે. બુધ જ્યારે જ્યારે નબળા સ્થાનમાં રહેલે હોય ત્યારે ત્યારે તે માણસને અનેક પ્રકારની ઉપાધિ તથા અગવડ ઊભી કરી આપે છે. માણસને આ યુધ આર્થિક બાબતેમાં નુકશાન કરે છે તેમજ સંબંધીઆની સાથે વિખવાદ ઉત્પન્ન કરાવે છે. માણસનાં દરેક પ્રકારનાં સુખ નાશ પામે છે. માણસની બુદ્ધિ પણ કુંડિત બની જાય છે તથા શરીરે નાનામેટા ગેાના કારણે પીડા ઉત્પન્ન થાય છે. જાતજાતના દુશ્મના ઊભા થાય છે અને કેઈવાર તા પેાતાના જ માણસે। દુશ્મન બની એસે છે. વળી આ બુધ માણસને તેના ઉત્તમ મિત્રાથી પણ ફ્રુટા પાડી દે છે અને હેરાનગતિ કરે છે.
જ્યારે કોઈપણ માણસની જન્મરાશિ અથવા નામરાશિથી બુધ અશુભ ફળ આપનારા હૈય અથવા તા અશુભ ફળ આપનારા સુધન મહાદશા કે અંતર્દશા ચાલતી હોય તે। તેવા સમયે બુધનું અશુભ ફળ દૂર કરવા માટે દરેક માણસે યેાગ્ય પ્રયત્નપૂર્વક બુધની શાંતિ માટેની વિધિ કરવી જોઈ એ, આ પ્રમાણેની મુધની શાંતિ માટેની વિધિ કરવાથી બુધનું તમામ અશુભ ફળ નાશ પામે છે તથા દરેક પ્રકારે માણસને શુભફળની પ્રાપ્તિ થાય છે. બુધની શાંતિ નીચે પ્રમાણે વિધિ કરવામાં આવે છે.
માટે
વિધિ : લીલા રંગનું પાનું બુધના નરંગ તરીકે ગણાય છે. બુધની શાંતિ કરવી હેાય તેા પાનાનુ` નંગ સેનામાં અથવા પંચધાતુમાં મઢાવી તેન વીંટી બનાવવી. તે પછી તે વીંટીને ઉત્તમ બ્રાહ્મણ પાસે લઈ જઈ તેમાં વિધિપૂર્વક બુધની પ્રાણપ્રતિષ્ઠા કરાવી પૂજન કરાવવું. ત્યાર પછી તે બ્રાહ્મણ દ્વારા બુધના સેળ હજાર જય કરાવીને તે વીંટી સિદ્ધ કરાવવી. આ રીતે સિદ્ધ કરેલી વીંટી પહેરવી જોઈ એ. તથા બ્રાહ્મણને યાગ્ય દાનદક્ષિણા વિગેરે આપીને પ્રસન્ન કરવા જોઇએ. આ પ્રમાણે કરવાથી બુધ પ્રસન્ન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org