SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ મંગળ-પરવાળું લેહિત લોહિતાક્ષ સામગાનાં કૃપાકર ધરાત્મજઃ કજો ભૌમ ભૂતિભૂમિનંદનઃ . અંગારક યમશ્નવ સર્વરોગાપહારકઃ | વૃષ્ટિકર્તાહર્તા ચ સર્વકામ ફલપ્રદર એતાનિ કુજનામાનિ નિત્યં યઃ શ્રદ્ધયા પઠેદ્ ! ઋણું ન જાય તે તસ્ય સંતાનસુખમાપ્નયાત્ II રહર્તા નમસ્તુભ્ય દુઃખદારિદ્રય નાશન છે સુખસૌભાગ્ય ધન ભવ મે ધરણિભુત નમસ્તે ભૂમિપુત્રાય રક્ષાકર્ષે નમેનમઃ | સિહસવાય દુષ્કર્મ હસ્તિનાશ કરાય ચ | ગ્રહરાજ નમસ્તસ્તુ સર્વકલ્યાણ કારક | પ્રસાદાત્તવ દેવેશ સદા કલ્યાણમાનુયામ્ | દેવદાનવ ગંધર્વ યક્ષરાક્ષસપન્નગાઃ | પ્રાનુવન્તિશિવ સેવે સદાપૂર્ણ મનોરથાઃ | આ મંગળના સ્તોત્રનો પાઠ કરવાથી માણસને અનેક પ્રકારે સુખશાંતિની પ્રાપ્તિ થાય છે તથા તેનાં દરેક પ્રકારનાં સંકટ દૂર થાય છે અને ધનધાન્ય, કીર્તિ, વિગેરેમાં વધારો થાય છે. આ સ્તોત્રનો પાઠ કરનાર માણસને દેવ, દાનવ, પિશાચ, વિગેરે અથવા પ્રેતાનિ, હે કે ઉપગ્રહ કેઈપણ પીડા કરી શકતું નથી. મોટા મેટા દેવતાઓ પણ આ સ્તોત્રના પાઠથી કલ્યાણ પ્રાપ્ત કરે છે અને તેઓના સઘળા મનોરથો પૂર્ણ થાય છે. પિતાનું ક૯યાણ ઇચ્છનાર અને સુખ મેળવવાની ઈચ્છાવાળા દરેક માણસે હંમેશાં આ મંગળના સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. જેથી કરીને માણસની સઘળી ઉપાધિઓ રોગ, દેવું વિગેરેને અંત આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001778
Book TitleGraho ane Ratno
Original Sutra AuthorN/A
AuthorGajendrashankar Lalshankar Pandya, Ramashankar Muktshankar Joshi
PublisherHarihar Pustakalaya Surat
Publication Year
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati, Science, Jyotish, L000, & L035
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy