________________
હે અને રને
ભૂમિનંદન ના તુ ગુહેવંગારક તથા / ઉર્મમ યમાં રક્ષેતુ જા રોગાપહારકઃ | જંઘવૃષ્ટિ કર્તા ચ અપહર્તા ચ ગુડ ! પાદાંગુઠો ચ સતત સર્વકામફલપ્રદ છે શક્તિર્મા પર્વતો રક્ષેત્ શૂલં રક્ષેત્ય દક્ષિણે ! પશ્ચિમે ચ ધનુ પાતુ ઉત્તરે ચ શરસ્તથા In ઉર્ધ્વ ષડાનનઃ પાતુ અધસ્તાગૃથિવી સદા ! એવં ન્યસ્ત શરીરસૌ ચિન્તયેત્ ભૂમિનંદનમ | અઋજમરૂણરંગ રક્તમાલ્યાંગરાગ
કનકકમલમાલા, માલિન વિશ્વવંદ્યમ ! અતિલલિતકલાભ્યાં ભૂષિતે શક્તિશૂલે
ભજતુ ધરણિસૂનું મંગલ મંગલાનાં તે ઉપર પ્રમાણે મંગળ કવચનો પાઠ કરનાર માણસના માથે કદી પણ કઈપણ જાતનું સંકટ આવતું નથી. વળી જે તેના માથે કોઈ પણ સંકટ આવેલું હોય તો આ કવચનો પાઠ કરવાથી તે સંકટમાંથી માણસ સત્વરે મુક્ત થાય છે. વળી આ કવચને પાઠ જે માણસ કરે છે તે માણસનું હંમેશાં રહાણ થાય છે અને તેને કેઈપણ માણસ કશું નુકશાન પહોંચાડી શકતો નથી. આથી પોતાનું રક્ષણ તથા કલ્યાણ ઇચ્છનાર દરેક માણસે હંમેશાં આ કવચનો પાઠ કરવો જોઈએ.
મંગળ સ્તોત્ર શ્રી ગણેશાય નમઃ | મંગલ ભૂમિપુત્રશ્ચ ઋણહર્તા ધનપ્રદ: | સિથરાસને મહાકાયઃ સર્વકાર્યાવરોધક છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org