________________
S
ગ્રહ અને રત્નો અંગારક સ્તોત્ર : શ્રી ગણેશાય નમઃ | અંગારક શક્તિધર લેહિનાંગો ધરાસુતઃ ? કુમાર મંગલે ભમે મહાકાયે ધનપ્રદ છે અણહર્તા દષ્ટિકર્તા રેગકૃત રોગનાશનઃ વિદ્યુભે ત્રણકર કામદો ધનહુન્ મુજ: સામગાન પ્રિયે રક્ત વ રક્તાયતેક્ષણ લોહિત રક્તવર્ણશ્ચ સર્વકર્માવબોધઃ | રક્તમાલ્યધરો હેમકુંડલી ગ્રહનાયકઃ | નામાન્યતાનિ ભૌમસ્ય યઃ પઠેદ્ સતત નરઃ કણું તસ્ય ચ દોર્ભાગ્યે દારિદ્રયં ચ વિનશ્યતિ | ધન પ્રાતિ વિપુલ સ્ત્રિય જૈવ મનેરમામ્ II વંશ દ્યોતકરં પુત્ર લભતે નાત્ર સંશય: |
ચંદદ્ધિ ભૌમસ્ય મંગલ બહુ પુષ્પકૅ છે સર્વા નશ્યન્તિ પીડા ચ તસ્ય ગ્રહભવાધૃવત્ / ફળ : ઉપર પ્રમાણેના અંગારક સ્તોત્રને જે માણસ પાઠ કરે છે તે માણસને પુષ્કળ ધન પ્રાપ્ત થાય છે. માણસના માથે આવેલી સઘળી મુશ્કેલીઓ દૂર થાય છે તથા સુંદર સ્ત્રી અને ઉત્તમ બાળક પ્રાપ્ત થાય છે. ખાસ કરીને મંગળવારના દિવસે અનેક પુપોથી મંગળની પૂજા કરવામાં આવે તો તે મંગળ તરત જ સન્ન થઈ ભાણસને ધન ધાન્ય તથા સંપત્તિ આપે છે અને તેનાં સધળાં સંકટ પણું નાશ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org