________________
રહે અને મોતી
કેઈ કઈવાર આગ લાગવાના પ્રસંગો પણ ઉપસ્થિત થાય છે. આમ ચંદ્ર નબળો હોય ત્યારે તે ચંદ્ર માણસને કોઈપણ રીતે જરા પણ શાંતિ મળવા દેતા નથી.
ઉપર પ્રમાણે ગોચરમાં જ્યારે જ્યારે ચંદ્ર નબળો થાય અથવા જ્યારે જ્યારે નબળા ચંદ્રની દશા અથવા અંતર્દશા હોય ત્યારે ત્યારે માણસે કાળજીપૂર્વક ચંદ્રની પ્રસન્નતા માટે આરાધન કરવું જોઈએ. ચંદ્રનું આરાધન તથા તે માટે યોગ્ય વિધિ કરવામાં આવે તો નબળા ચંદ્રનું ફળ નાશ પામે તથા માણસને સારા ફળની પ્રાપ્તિ થાય.
જ્યારે જ્યારે ચંદ્ર નબળો હોય ત્યારે ત્યારે તેની શાંતિ માટે નીચે પ્રમાણે વિધિ કરવામાં આવે છે.
વિધિ : કુદરતી રીતે ઉત્પન્ન થયેલું મેતી ચંદ્ર માટે ગણાય છે. જ્યારે જ્યારે ચંદ્ર નબળો થાય ત્યારે ત્યારે મોતીની વીંટી બનાવીને પહેરવી જોઈએ. મોતીની વીંટી હંમેશાં ચાંદીમાં મઢાવવી જોઈએ. ત્યાર પછી યોગ્ય બ્રાહ્મણ પાસે તે વીંટીની પૂજા પ્રાણપ્રતિષ્ઠા વિગેરે કરાવવાં જોઈએ. તે પછી ચંદ્રના ચારગણા એટલે કે ૪૪૦૦૦ જપ કરાવવા જોઈએ. આ પ્રમાણેને વિધિ કર્યા પછી જ તે વીંટી પહેરવી.
ચંદ્રના મંત્રો (૧) વૈદિક મંત્ર:
» ઈમળેવા અસપત્નને સુવદ્ધસ્મહતે ક્ષત્રાય મહતે ચૂક્યાય મહતે જાનરાયાયેન્દ્રસ્ટેન્દ્રિયાય ઈમામ મુખ્ય પુત્રમુગૅ પુત્રમાર્ચ વિશ એષમી રાજા મેમાકે બ્રાહ્મણના રાજા છે (૨) પુરાણોક્ત મંત્ર:
દધિશંખ તુષારભં ક્ષીરોદાર્ણવ સંભવમ્ | નમામિ શશિન સેમ શંભે મુકુટ ભૂષણમ ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org