________________
ચંદ્ર
મિતી
મોતીને સફેદ પ્રકાશ, નીતરતી ઊજળી દૂધ જેવી ચાંદનીનો દ્યોતક છે. આથી ચંદ્રના કોમળ કિરણે જે અસર ઉત્પન્ન કરે છે તે જ અસર મેતી ઉત્પન્ન કરે છે. આમ હોવાથી જ્યારે કેઈપણ માણસને ચંદ્રને તોની જરૂર ઊભી થાય ત્યારે તે ચંદ્રના આધિપત્યમાં રહેલી બીજી વસ્તુઓ સાથે ખાસ કરીને મોતીને પણ ઉપયોગ કરી. શકે છે. આમ કરવાથી તેને જરૂરી તો તે વધુ સરળતાથી પ્રાપ્ત કરી શકે છે.
મોતીના ઘણા પ્રકાર છે. હાથીના ગંડસ્થળમાં ઉત્પન્ન થતાં મેતી અત્યંત શ્રેષ્ઠ ગણાય છે. પરંતુ આવાં મતી મળવાં તે તો ઘણાં જ દુર્લભ હોય છે, અને તેથી ભાગ્યે જ મળી શકે છે. પરંતુ આપણને જે મોતી મળી શકે છે તે મોતી પણ જુદા જુદા પ્રકારનાં હેય છે.
આપણને મળી આવતાં બજાર મતીમાં એક તદ્દન બનાવટી. જાત હોય છે. આ મેતી કાચ, પ્લાસ્ટીક અથવા એવા જ ભળતા પદાર્થોમાંથી બનાવવામાં આવે છે. વળી શંખ, છીપ વિગેરેને બારીક ભુકે બનાવી તેને રસાયણિક ક્રિયામાંથી પસાર કરી તેમાંથી પણ મોતી બનાવવામાં આવે છે. પણ આ મેતી કાંઈ જ અસર ઉત્પન્ન કરી શક્તાં નથી. આથી આ જાતનાં મોતીને ઉપયોગ કરવો નકામે છે. - મોતીની એક બીજી પણ જાત છે. આ જાતનાં મેતી પણ કૃત્રિમ. રીતે જ બને છે. માછલીઓ પાળીને તેમને અમુક પ્રકારની રસાયણિક ગોળીઓ ખવડાવવામાં આવે છે. આ ગોળીઓ જ્યારે પાછી નીકળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org