________________
નંગ પહેરવાની પ્રથા
૧૪૯
જેવા નહેાતા) તેથી શ્રીકૃષ્ણ પર ચારીનું આળ તે જાંબુવાન સાથે લડાઈનું કષ્ટ વગેરે પરિણામ આવ્યાં. પણ શ્રીકૃષ્ણની શુભ નિષ્ઠાના સારાં પરિણામ રૂપે સત્યભામા તેજાબુવતી એ સ્ત્રી રત્ન પણ મળ્યા !
આ પરથી એમ સમજી તે લેવું કે વિધિસર પૂજન કરેલાં નગને દેખાવ, દંભ, ડાળ, આડંબર ન કરવે. એની ફળ પ્રાપ્તિનુ અભિમાન ન કરવું, કેઈ તે વેચવુ નહિ, ઉપયાગ થઈ રહે એટલે એને સુરક્ષિત રાખવું તે પ્રતિષ્ઠિત ગ્રહની છાયા વિસર્જન કરવી. અથવા તે પવિત્ર નદીમાં પધરાવી દેવું, શેતાનને આપવુ. તે પ્રતિષ્ઠિત ગ્રહની છાયા ક્રી ઉપસ્થિત કરી પહેરવાની સૂચના આપવી.
સત્રાજિતની જેમ વટ પાડવા, નંગનું પ્રદર્શન કરવું નહિ-સામાન્ય શણગાર હેતુથી હીરા માણેક વગેરેની વીંટી, માદળિયુ, નેકલેસ, બંગડી વગેરેના ઉપયેાગ ઉપરની બાબતમાં આવતા નથી. ગ્રહા અને રતેાત્રે
કોઈપણ ગ્રહના રસ્તેાત્રમાં નંગ વિષે ઉલ્લેખ નથી. સુંદપુરાણ, ભવિષ્ય પુરાણ વગેરેમાં ગ્રહેાનાં તેાત્રા છે તે, તે તે ગ્રહની અનિષ્ટ અસર નાબુદ કરવા માટે જ છે ને તેમાં તેા શનિ જેવા ગ્રહની લેાહ પ્રતિમા’ કરવાના ઉલ્લેખ છે. આદિત્ય હ્રદયમાં રામચંદ્ર રાવણને જીતવા આદિત્યની રસ્તુતિ કરે છે. મેટા આદિત્ય હૃદયમાં કઢ વગેરે રેગા, માથાની વેદના વગેરે નાબુદ કરવા સ્તુતિ છે. રાગ, વૃષ્ટિ વગેરે કરનાર તે ન કરનાર તરીકે મંગળની સ્તુતિ છે, જે રતુતિથી દેવુ પણ વળી જાય. જેવી રીતે વિદ્યા પ્રાપ્તિ તે વિશ્ર્વવિદારણ અર્થે ગણપતિની સ્તુતિ છે તેવી આ હેાની સ્તુતિ છે. પણ નંગ ધારણ થૈ કેઈ ઉલ્લેખ મળતે નથી.
ગ્રહ મંત્ર જપ
નંગ ધારણ કરનાર પાસે જોશીએ નંગની પૂજા કરાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org