________________
ગ્રહેા અને રત્ના
તે
દેવમૂર્તિ જેમ ગ્રહોની મૂર્તિ નિર્માણ કરાઈ નથી. દેવે મંદિરમાં રહે ને પૂજા કરવાથી ફળ આપે પણ ગ્રહોનાં મ`દિર નથી, ગ્રહો દેવ નથી. દરેક વ્યક્તિ જે તે ગ્રહની આરાધના કરવા ઇચ્છતી હોય તે, ગ્રહને રાજ જ પાસે રાખી તેની આરાધના કરી શકે એવા એક હેતુ હશે. જો, શુદ્ધ-પૂજાવાળાં નંગા તે તે રંગના ગ્રહેાનાં મેજા ગ્રહણ કરી અંગુલિ દ્વારા, હથેળીની રેખા પહાડામાં પ્રવેશી માનસિક તે શારીરિક ફેરફાર કરીને સારી પરિસ્થિતિ ગ્રા ઉત્પન્ન કરે એવી અસર કરે. આવા કોઈ શુદ્ધ હેતુથી નગેા શરીર પર ધારણ કરાવવા માંડ્યાં હશે, જેમ કેટલાક હિંદીની વીંટી ઉપર મહાદેવનું લિંગ રખાવે છે, તેા કેટલાક લેકેટમાં એવું રખાવે છે, તે કાઇક યંત્ર કે।તરાવે છે તેમ.
૧૪૮
શ્રીમદ્ ભાગવતમાં સૂર્ય પૂજા કરનાર સત્રાજિત યાદવને સૂયૅ સ્યમ તક' મણિ આપ્યા હતા. આ મણિ રાજ સવાભાર સાનું પ્રગટ કરતે તે ભક્તને આપતા, એટલે પૂજા વિધિ થઈ તેાત્ર પાઠ, જપ તપ થઈ રહેતાં મણિ પાસે સવાભાર સાનુ` દેખાતુ', સત્રાજિત યાદવ સભામાં આ મણિ માથા પર પહેરી ગયે। ત્યારે તે સાક્ષાત્ સૂર્ય જેવે લાગેલે ને બધા જ આશ્ચર્ય ચકિત થઈ ગયા. આ મણિનેા પ્રભાવ એટલા બધા વધી ગયે! કે બધા જ તેના પર તરાપ મારવાની ઇચ્છા કરવા લાગ્યા પણ કોઈ ને ગજ વાગ્યા નહિ. આ મણિ શ્રીકૃષ્ણે સત્રાજિત પાસે માગ્યા. પણ તેણે આપવાની સાફ ના પાડી. થોડા વખતમાં મણિ ગુમ થઈ ગયા અને મણિચાર્યાનું આળ શ્રીકૃષ્ણને માથે આવ્યું તે તે મણ ચેર કહેવાયા. મણિની શોધ કરતાં તે મણિ જાંબુવાન રીંછની ગુફામાંથી શ્રીકૃષ્ણને મળ્યું ને તે તેણે સત્રાજિતને આપી દીધું.
ગમે તેમ કાઈક પૂજા વિધિ કે આરાધના વિધિની ઉણપ યા સત્રાજિતને આવા અમૂલ્ય રત્નની પ્રાપ્તિનું અભિમાન કારણ હોય પણ એક વાર આ મણિ તેણે ખેાયે તે કષ્ટ થયું, શ્રીકૃષ્ણુ પર વસ્તુ માગી-મીન અધિકારી હેાવા છતાં (કેમકે તે સૂર્ય ઉપાસક સત્રાજિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org