________________
૧૪૬
ગ્રહો અને રને રાહુ પાંચમે છે. હવે પાંચમું સ્થાન વિદ્યાનું છે, સંતાનનું છે, જુગારનું છે, વેપારનું છે, પિતાનાં મૃત્યુનું છે, વગેરે વગેરે બાબત છે ને રાહુનું નંગ પહેરવાનું છે. તો વિદ્યા વૃદ્ધિ કરવા માટે ન ગ પહેરવું હોય તો તે રીતને સંકલ્પ, તે રીતની પૂજા વગેરે વગેરે કરીને રાહુ પહેરો. અહીં રહુ વિદ્યા વિન ન કરે કે વિદ્યા નષ્ટ કરે નહિ તેવો સંક૯પ કરવાનો છે. વિદ્યા આપે એ કરવાનો નથી. વિદ્યા આપવાનું કે જ્ઞાન આપવાનું કામ ગુરૂનું છે. માટે રાહુ વિન ન કરે તે માટે ને ગુરૂ વિદ્યા આપે તે માટે એમ યોગ સાધવાનો છે. આથી સમજાશે કે ભાવને બગાડનાર ગ્રહ જે તે ભાવનો કારક ન હોય તે કારક ગ્રહ તેમજ ભાવને બગાડનાર ગ્રહ બંનેને પકડવાના છે. શુક્ર સ્ત્રીકારક છે. માટે શુકને સ્ત્રી પ્રાપ્તિ માટે તથા સાતમા ભાવમાં રહેલે ગ્રહ નિર્બળ હોય તો સ્ત્રીના રક્ષણ માટે એમ રહે સાધવા પડશે.
કેટલીકવાર ગ્રહ નબળો હોય પણ અન્ય ગ્રહની દૃષ્ટિથી તે નબળે હોય તો નબળી દૃષ્ટિ કરનાર ગ્રહને સાધ પડશે અથવા નબળા ગ્રહ સાથે શુભ સંબંધ કરનાર બળવાન શુભ ગ્રહને સાધો પડશે, જેમ કે દેહભાવમાં ચંદ્ર ધનને છે ને તે પર મંગળની દૃષ્ટિ છે પણ ધનરાશિનો સ્વામી ગુરૂ ઉચ્ચને કે સ્વગ્રહી છે તો ગુરૂની જ ઉપાસના, નંગ વગેરે કરવાં, મંગળનાં નહિ. તેમજ ધારે કે શનિ દેહભાવમાં મકરને બળવાન છે ને તેના પર મંગળ દૃષ્ટિ કરે છે તે મંગળની આરાધના કરવાની જરૂર નથી. બળવાન ગ્રહ શનિ દેહભાવનું રક્ષણ કરશે જ. પણ ત્યાં સૂર્ય પડેલે છે ને તે ત્યાંને સ્વામી છે ને મંગળની દૃષ્ટિમાં છે તો સૂર્યની આરાધના કરવી. કેમકે બળવાન શનિએ મંગળને દષ્ટિથી ને સ્વગૃહબળથી દબાવ્યા છે એટલે સૂર્યનાં જપતપ વગેરેથી સૂર્ય આરોગ્ય રક્ષણ કરશે.
કેવળ નિર્મળ ગ્રહ જોતાં જ તેનું નંગ પહેરવું નહિ. પણ ગ્રહ પાપગ્રહની દષ્ટિવાળે શુભગ્રહની દષ્ટિવાળ બળવાન ગ્રહની દષ્ટિવાળે, બળવાન ગ્રહની રાશિવાળે છે કે કેમ વગેરે વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org