________________
ખરાં અને બનાવટી નંગે
ઋષિને પૂછયું કે આ સ્ત્રીને શું અવતરશે ? ક્રોધિ ઋષિએ શ્રાપ દીધા કે મુસળ અવતરશે અને તે યાદવ કુળનો નાશ કરશે.
2 નંગ વેચાતાં લેવામાં જરા પણ ઉતાવળ કરવી નહિ, છેતરામણ થશે. કદાચ વધારે નાણાં આપવાં પડે પણ થંભી જવું. ઈશ્વરને ભય કે ધર્મમાં શ્રદ્ધા રાખીને વેચનાર ઝવેરી પાસેથી જ નંગ લેવું વધુ સારૂં.
ઉતરેલું નંગ : કેટલીકવાર “સેકન્ડ હેન્ડ” નંગ લેવાય છે. એને પણ અર્થ નથી, સિવાય કે તેવા નંગમાં ગ્રહની પુનઃપ્રતિષ્ઠા કરવામાં આવે. આનું કારણ છે.
મંગળનું નંગ એક જણને પહેરવાનું શીએ કહ્યું, કેમકે તેને નીચને મંગળ આઠમા ભાવે હતો. આ મનુષ્ય મરી ગયો હોય અથવા તેનું કામ પતી જવાથી તેણે નંગ બીજાને વેચ્યું. બીજા માણસને, મંગળ પાંચમે પુત્ર સ્થાનમાં નડે છે, તો આ મંગળ આ બીજી વ્યક્તિને કઈ રીતે ફળ આપે ? પુત્ર કામના-સંતતિ ઇચ્છાથી મંગળ પહેરવા માટે તે મુજબ સંકલ્પ કરીને પાઠ તથા જપ કરવાના છે માટે ફરીથી તે નંગની પ્રતિષ્ઠા કરવી ઘટે. બને ત્યાં સુધી તદ્દન નવું અણ પહેરેલું જ નંગ લેવું એ વધારે સારું છે. આવું દરેક નંગ માટે સમજવું.
ગ્રહ, નંગ ને કુંડળીનાં ભાવસ્થાન : જન્મ કુ ડળીમાં ક્યા સ્થાનમાં ક ગ્રહ પડેલો ને બગડેલે છે ને નેષ્ઠ ફળ આપે છે તેની ખાતરી બુદ્ધિપૂર્વક કરવી. નીચને મંગળ નઠમા ભાવે બધાંને જ માંદા પાડતો નથી કે જળઘાત કરતો નથી કે ઓપરેશન કરતો નથી. કયા સ્થાનમાં પડેલે ગ્રહ તે જાતકને કઈ રીતે હેરાન કરે છે તેની ચોકસાઈ કરીને પછી જ તે ગ્રહનું નંગ પહેરવું કેમ કે એક વ્યક્તિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org