________________
ખરાં અને બનાવટી નગા
૧૪૩
છે પણુ ગુરૂ' કાંચનશ’નિભમ્ ' તે ધ્યાનમાં રાખી પૂર્ણ પીળા પેાખરાજ જ લેવા, ધોળે! નહિ તે પીળાશ પર પણ નહિ, તેમ કેસરની પાંદડી જેવા ઘેરે પણ નહિ. કેસર વધુ નાખ્યું હોય તે દૂધ કેવું દેખાય એવા રંગ પાખરાજને સારે।. શતિનાં નોંગમાં પણ આવી છાયા આવે છે તેમાં પણ સાવચેતી રાખવી. તેમાં પણ બનાવટી નંગ આવશે. કાળેા છતાં ગાશ દેખાતા રંગભૂમિની છાયા જેવા. ને શુદ્ધ નંગની નિર્મળતા જ પ્રકાશી ઊઠશે. ઘણી સાવચેતી રાખવાની છે.
આવા નગે! જુદા જુદા આકારમાં હોય છે. લંબચેારસ હોય છે. પાસાદાર ગેાળ ાય છે. નીચે શંકુ આકાર હાય, કોઈક બનાવટી નંગને નીચે તે નંગના રંગને એપ આપવામાં આવી તે શુદ્ધ હોય તેવા દેખાવ ઉપરથી કરવામાં આવે છે. આથી ચેાકસાઈપૂર્વક નંગની શુદ્ધતા અંગે ખાતરી કરવી.
નગ ચેારસ, લંબચેારસ, ગેાળ કયા આકારનું પસંદ કરવું તે વિષે સામાન્ય બુદ્ધિ વાપરવાની છે. આંખને ગમે તે રંગ કે આકાર પસંદ કરવાના નથી. નગેા ગ્રહોનાં છે તે ગ્રહોને ખુશ કરીને તેમની સહાય લેવા માટે છે. ગ્રહોને આકાર માટે ભાગે ગાળ જ છે કે કાંઈક ગાળ જેવા છે. ઈશ્વરની સૃષ્ટિની ખૂબી છે કે સૂર્ય અને તેના ગ્રહો ને ગ્રહોના ઉપગ્રહો બધા ગાળાકારના છે. પૃથ્વી જેવા ગ્રહ કાંઈક મધ્યભાગમાં ઉપસેલા છે એટલે નહિ જેને કાંઈક લ બંગાળ છે. તે પછી ગ્રહનાં નગાને વિવિધ આકારમાં પહેરવાને શેશ અ ગાળ યા સ્હેજ લબગાળ જ નંગ હેવુ જોઈ એ. ચારસ, લંબચેારસ, ત્રિકોણ જેવા આકારાના કોઈ અર્થ નથી. ગ્રહનાં ગેાળ નંગ પાસા પહેલા હાય તે નિભાવી શકાય કેમ કે ગ્રહોની સપાટી એકદમ લીસી નથી. પાસા પડેલા હાય તે! તે ગ્રહેનાં માજા' યા કિરણેા ખેંચવામાં સારા પડે છે. આવાં નગેા બની શકે તેા વાડકી જેવી એસણીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org