________________
ખરાં અને બનાવટી નંગ
૧૪૧
અગ્નિ પ્રેરક રસાયન પ્રવાહે હશે. પૃથી તેમાંથી નીકળી તે વખતે પણ તે આવાં રસાયન પ્રવાહને જ જ હશે. બીજા ગ્રહે પણ તેવા રસાયન જથ્થા હશે ને પોતપોતાના રસાયન અનુસાર પ્રકાશ ફેકે છે ને રંગ ધારણ કરે છે, પૃથ્વીમાં આવા રસાયને ઠંડાં પડતાં પાણીમાં પૃથ્વીના પટમાં પથ્થર રૂપ બની જતાં, ખોદકામ કરતાં આ પથ્થર નીકળે છે ને પછી તેના પર હીરાની જેમ કામ થાય છે. જો કે આકાશી ગ્રહોની રસાયન ભૂમિ ઉપરાંત અનેકવિધ બાબતો સૂર્યના પ્રચંડ અગ્નિ ગેળામાં હશે, છતાં સૂર્યમાળાના ગહની તે છે એમાં શંકા નથી. આથી સૂર્યને ગ્રહોનો પિતા કહેવામાં કઈ અતિશયોક્તિ નથી. એટલે બધા ગ્રહોના નંગોનું મહત્વ અને તેનાં રંગોનું આકર્ષણ સૂર્યમાં હેય એટલે સૂર્યને ‘લાઈફ લેનેટ' દરેક વ્યકિત માને ને તેની ઉપાસના, નંગ વગેરેનો ઉપયોગ અન્ય ગ્રહોનાં નડતર માટે કરે છે તેમાં કાંઈ ખોટું નથી વળી જુદા જુદા રંગના શીશાઓમાં પાણી ભરી તેમાં સૂર્યનાં કિરણો પ્રવેશે છે ને તેથી અમુક રોગો સારા થાય છે એ હકીકતમાં પણ સુર્ય મુખ્ય ઠરે છે. લાલ રંગને શીશ અમુક જ કિરણોને અંદર પ્રવેશવા દે છે, તેમ લીલા રંગને, ભૂરા રંગને વગેરે. એમાં પણ સૂર્ય નીરોગીવ રાખવામાં સહાયરૂપ થાય છે. જે ગ્રહ છે તેના રંગ અને નંગની સમગ્ર અસર સૂર્યમાં છે તેથી જે ગ્રહ નડતો હોય તે ગ્રહ અંગે સૂર્યને નિમિત્ત કરી તે ગ્રહની પીડા દૂર કરવા સર્વ વિધિ થાય એમ માનનારા સદંતર ખોટે માર્ગે જતા નથી
ખરાં અને બનાવટી નગે
હમણાં હમણાં બજારમાં અનેક જાતના પણ આકર્ષક ખાટા નંગોને ફાલ વધી પડ્યો છે. જો કે ગ્રહોનાં જે નંગે છે તેનાથી આ નંગ જુદી જાતનાં હોય છે. પણ ગ્રહનાં સાચાં નંગ જેવા જ બનાવટી નંગે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org