________________
૧૩૮
ગ્રહે
અને રત |
તેથી અમુક ન સમજાય એવાં ફળ માનવને મળે છે તે આ ચે મળે છે એમ મદ્રાસના જ્યોતિષ માર્તડ કૃષ્ણમૂર્તિ માને છે. એ - આમ સૂર્ય “પ્રાણ” પર અધિકાર રાખનાર હોવાથી શરીર–એ વગેરે પર અધિકારી છે માટે તેને જ “લાઈફ લેનેટ” ગણી તેનું નંગ પહેરવું જેથી બીજા નબળા ગ્રહોનું નબળું ફળ ન મળે એ મનાવવા પ્રયાસ થાય છે.
આયિ હૃદય પૃષ્ઠ ૧૯ મે આપેલું તેને બ્લેક ૧૩ મો ને ૧૪ જુઓ. તેમાં સ્પષ્ટ છે કે સૂર્ય, ઈંદુ, મંગળ, બુધ, ગુરુ, શું (કવિ), સૌરિઃ (શનિ), વિધુતુદ (રાહુ), કેતુ, (કાળ–ને કલાત્મક પ્રભુ છે અને છેવટના કે પણ જુઓ, જેમાં લખ્યું છે કે રવિવા સૂર્યનાં નામનો પાઠ કરવાથી પીડાશાનિતભંવેદસ્ય રહાણું ચ વિશેષતા
બધી પીડા નાશ પામે પણ ખાસ કરીને ગ્રહોની પીડા નાશ પામે છે | માટે કોઈપણ ગ્રહની પીડા થતી હોય તે સર્વને આદિત રહદયને પાઠ કરે ને સૂર્યનું વિધિસર પૂજિત નંગ ધારણ કરવું.
આ અજમાવી જવું. ગુરુનું તો અમે અજમાવ્યું છે ને ઘણાને તેથી ફાયદો થયો છે. મને પણ થયા છે. જો કે મારે તે દેવાધિપતિ ગુરુ જ છે ને તે દેહ સ્વામીને જોય છે. પણ જેને તેવું નથી તેવા ગ્રાહકોને પણ ફાયદો થયો જાણ્યો છે–તાત્કાલિક, ડોકટરના ઇજેકશનની અસ જેવો નહિ પણ લાંબે સમયે.
ગુરૂનાં મારા નંગની એક અજાયબી લાગે એવે પ્રસંગ આલેખ મારી ૨૪ વર્ષની ઉંમરે મને મારા સંબંધી વડિલે ગુરૂની વીંટી કરાવે આપેલી કેમ કે તે વખતના મુંબઈ ધારાસભાના નડિયાદના સભ્ય સ્વ દાદુભાઈ દેસાઈ જેને જ્યોતિષનો શોખ હતો તેણે મારે લાઈફ લેને ગુરૂ છે માટે મારે તે પહેરે એવી સૂચના આપેલી. મારી પાસે ગુરૂના નંગના ને વટીના પૈસા નહોતા તેથી તે વડિલે તે વીંટી કરાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org