________________
મયનું નંગ
૧૩૭
ડળીમાં સૂર્ય, ચંદ્ર અને દેહભાવનું બિંદુ મુખ્ય છે. ચંદ્ર તો ઉપગ્રહ છે. આથી તેને લેવાતો નથી. મન જેડે તેનો સંબંધ છે “ચંદ્રના નજાત !” એ પુરુષ સૂકતનું વાક્ય છે પણ ચંદ્ર નિર્બળ બને મારે મગજને બગાડે. ચંદ્રને અધિકાર મને પર છે. ચંદ્ર રાહુ પ્રસ્ત કે અસ્તને કે પાપગ્રહ પીડિત હોય તેને બગડેલે મનાય. ને તે તગડે એટલે મન બગડે, મન બગડે એટલે શારીરિક કે માનસિક
દુરસ્તી બગડે એમ થયું પણ તેને ઉત્તર છે કે ચંદ્ર, પૃથ્વી વગેરે મધા જ ગ્રહ સૂર્યમાંથી ઉત્પન્ન થયા છે
અહીં શંકા થશે કે મંગળને ભૂમિપુત્ર કહ્યો છે એટલે મંગળ પૃથ્વીમાંથી ઉત્પન્ન થયો છે પણ એમ હોય તો ચંદ્રની માફક તેણે પૃથ્વીની પાછળ ફરવું જોઈએ. પણ તેમ નથી, ઊલટું ચંદ્ર પૃથ્વી પાછળ ફરે છે. ખરું જોતાં ચંદ્ર ભૂમિપુત્ર છે ને મંગળ તો ભૂમિનો સહોદર છે. શા માટે મંગળ ભૂમિપુત્ર કહેવાય છે તે સમજવું મુશ્કેલ છે. અહીં મંગળના મંત્રનો વિચાર કરીએ તો “ધરણીગર્ભસંભૂતમે 'ને અર્થ “ધરણી–પૃથ્વીના ગર્ભમાંથી ઉત્પન્ન થયેલ.” થાય છે. તેમ ધરણી જેના ગર્ભમાં છે તેમાંથી ઉત્પન્ન થયેલે એવો અર્થ પણ થાય. ધરણી સૂર્યના ગર્ભમાં હતી એટલે ધરણગર્ભને અર્થ સૂર્ય થયું. કદાચ આ અર્થ મારીમચડીને ઊભો કરવામાં આવે છે એમ લાગશે, છતાં હડધૂત કરવા જેવો નથી કેમકે મંગળ સૂર્યની આસપાસ ફરે છે ને મંગળની જેમ પૃથ્વી પણ પહેલાં જવાળામુખી પર્વતોથી ભરેલી લાલચેળ હતી તે ક્રમશઃ ઠંડી પડતાં હાલનું સ્વરૂપ પામી છે. . ને આમ હોવાથી “સૂર્ય' એ સર્વ ગ્રહો પર અધિકાર ધરાવે છે. સૂર્યમાંથી જ બધા ગ્રહો ઉત્પન્ન થયા છે. પૃથ્વી પણ ગ્રહ છે ને તેને પાશ્ચાત્ય જેશીઓ “ફોર્ચ્યુન તરીકે મૂકે છે. ને પીર્વાત્ય વિદ્વાને પણ તેની ગણતરી કરવા માંડ્યા છે. “ચાર સેકન્ડે એક અંશ ફરે છે” ને ગ્ર; ૨.૨૯
---
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org