________________
૧૩૬
હા અને રો
એરડામાં બાજુ બાજુની એ ભીંતા રાખેાડી રંગની તેા એ લાલ ર ગની એ કાળા રીંગની તે! એ છાણના રંગની એમ કર્યું. તે જે વાર આવે તે વારે તે જ ભીંત સામે માં રાખીને જ બધું કામ કરે. પણ વાર સાત ને ગ્રહો નવ આથી રાહુ કેતુ માટે એણે ઓરડાની સિલીંગો પસંદ કરી ! ! અને આરામખુરસીમાં બેસી ઊંચે નજરે કામ કરવા માંડ્યું. પરિણામ હતું ત્યાં જ. જ્યોતિષશાસ્ત્રને છેવટે એમણે વખાડવા માંડ્યું.
આ રીતે એક ગૃહસ્થે મોટરના ર’ગો જુદા જુદા રાખ્યા. ચાર મોટરો તો હતી. બહાર રંગ જુદો અંદર જુદો !!!
એવી રીતે ગ્રહ રાજી થતા નથી. મર્યાદામાં બધુ ઠીક, તેમ નંગ અને રંગમાં કોઈક અજબ ચમત્કાર છે તે તે કરી શકાય છે એવી માન્યતા ઊભી કરે. કેટલીક વ્યકિતઓને સૂચના અપાય છે, તમારે આ ગ્રહની વીંટી પહેરવી. બરાબર સાફ કહીને નોકરી માટે મળવા જવું. સાહેબ જોડે વાત કરતાં યુકિતપૂર્વક તમારી વીંટી તે નોંગ પર સાહેબની નજર પડે એવી યુક્તિ કરો. તમે વારે વારે વીંટીને ફેરવો વાત કરતાં તમેજ વીંટીનું નંગ જોયા કરજો. પછી જુઓ ચમત્કાર. સાહેબ અંજાઈ જશે તે તમારું કામ સિદ્ધ થશે.’
મેટે ભાગે આવા કામ સિદ્ધ થતાં નથી. મારગુ, મેાહન, સ્તંભન વગેરે સિદ્ધિ માટે નાગને ગ્રહોના રંગ નથી.
સૂર્ય નુ નગ
પ્રકરણ ૬માં જણાવ્યું છે કે મોટે ભાગે ગુરુનું જ નગ વધારે સરળ ને સીધું રહે છે. તે નગ પહેરવાથી નુકસાન તે કેટલાક મતે સૂનું નંગ લાઈક પ્લેટ ગણવું એવી ચ છે. કારણ કે ગુરુ જીવ છે પણ સૂર્ય પ્રાણ છે એમ
૭.
Jain Education International
For Private & Personal Use Only
થતું નથી. સૂચના રજૂ મનાય છે.
www.jainelibrary.org