________________
૧૩૪
રહે અને રત્ન
-વગેરેને જેતો હોય તો બીજા નબળા વેગોને દબાવી દેવા ગુરૂનું જ શરણ લેવું વધુ ઠીક લાગે છે. ગુરૂ મંગલ, રાહુ શનિના યુતિ, કેન્દ્ર કે પ્રતિયોગે કે તેની રાશિના યોગે નબળો પડે છે છતાં ઈષ્ટ દેવની ઉપાસના સાથે ગુરૂની ઉપાસના નંગ વગેરે ધારણ કરી કરવામાં આવે તે તે અવશ્ય ફળદાયી થાય. તો પછી ગુરૂને બુધ, શુક, ચંદ્ર જેવાને શુભ સંબંધ હોય તે ફળ વધારે સારું મળે જ.
૭ :.
નંગ પહેરનારે પાળવાના નિયમો કેવળ નંગ પહેર્યું એટલે ફળ મળવું જોઈએ એ માન્યતા ખોટી છે. નંગ પહેરનારે વિધિસર પૂજા જાપ વગેરેથી બળવાન બનેલા નંગની પ્રતિદિન વિધિસર પૂજા કરી શુદ્ધ રાખવું જ જોઈએ ને તેની સ્તોત્ર, જપ વગેરેથી કૃપા મેળવવી જોઈએ તો જ તે ફળ આપે.
- સૂર્યાતકમાં તે કહ્યું છે કે જે કોઈ રવિવારે માંસ, મદિરા વગેરેનું ભક્ષણ કરશે તે સાત જન્મ સુધી રોગી રહેશે અને દરેક જન્મમાં દરિદ્રતા પામશે. જે કોઈ સ્ત્રીનો સહવાસ, દારૂ, માસ, તેલને ત્યાગ રવિવારે કરશે તેને વ્યાધિનું દુઃખ નડશે નહિ ને તે દરિદ્રી થશે નહિ.
આ હકીકત ઘણું ખરું દરેક ગ્રહ માટે જાણવી. શનિનું નંગ ધારણ કરનારે તો વધારે સજાગ રહેવું જરૂરનું છે. શનિને હનુમાનનો સંબંધ છે. ચારિત્ર્યશુદ્ધિ સવિશેષ માર્ગ છે. શનિ હનુમાનના પગ નીચે દબાયલે છે આથી તે જ્યાં સુધી ધારણ થાય ત્યાં સુધી શારીરિક અને માનસિક બ્રહ્મચર્યની અપેક્ષા રાખે છે. અંત રાખીને કામ કરનાર, મહેનતુ, પ્રમાણિક, નિખાલસ, સરળદય વ્યકિતને, નિયમ તથા આચાર વિચાર ને શુદ્ધતા રાખનારાને વધુ સહાય કરે છે. તેરસને દિવસે આવી કઈ વ્યકિત શનિના નંગની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org