________________
મહા અને રત્ના
હવે ધન લગ્ન કું ડળી લે. એમાં ધન લગ્ન છે, મેષના સૂ છે, કર્કના ચંદ્ર છે. તે! સામાન્ય સુખ માટે તે દુ:ખ દૂર કરવા કયું નગ પહેરવું ? લગ્ન ગ્રહ નથી તે લગ્નેશ ગુરુ છે. બળવાન છે તે ચંદ્ર બળવાન છે. જો ગુરૂ નિર્બળ જ હાય ! સૂર્ય કે ચંદ્ર જે વધુ સ્થાનબળી હોય તેનું નંગ પહેરવુ જોઈએ, પણ ગુરૂ જ બળવાન હોય તે તેા ગુરૂનુ જ નંગ પહેરવુ. ગુરૂ બળવાન અટલે તે ધન લગ્નને જોતા હોય કે ભાગ્ય ભુવનને જોતા હોય. જેનુ ભાગ્ય સુધયું” તેનુ સ સુધર્યું. તેમજ પહેલું સુખ તે જાતે નર્યા એમ માનવું. ધન લગ્ન ન હોય છતાં દેહભાવને બળવાન ગુરૂ જેતે હૈાય કે દેહ ભાવના સ્વામીના શુભ યેાગમાં હોય તે પણ ગુરૂનુ નંગ પહેરવુ, ગુરૂના નંગની મહુત્તા: ગુરૂનુ નંગ કાઈ ને નુકશાન કરતુ નથી. તે સર્વથા શુભ છે, એમ અમારું માનવું તે અનુભવ છે. જો ગ્રહ નડતા હોય છતાં ગુરૂનુ નોંગ ધારણ કરવાથી તે વિધિસર રાખવાથી અમુક તાકાત મળે છે. પણ દરાજ તેની પૂજા કરતાં પહેલાં અન્ય ગ્રહની માઠી અસરથી અલિપ્ત રહેવા માટે સહાય માગનારા સર્પ કરવા. પ્રશ્ન એ થાય કે શિન કે મ`ગળ કે સૂર્ય કે રાહુ નડતા હેાય તે ગુરૂ સહાય કેવી રીતે કરે?
૧૩૨
વ્યવહારમાં આપણે જોઈ એ છીએ કે દુષ્ટ માણસા સાથે તકરાર થાય તે તેને નમવાથી તે વધુ જોર કરે છે. તેની ગુલામી સ્વીકારીએ ( જેમ ઉપર રાહુના નડતરના પ્રયાગનું દૃષ્ટાંત આપ્યું છે તેમાં વર્ણવ્યું તેમ) તેા કદાચ ફળ મળે પણુ દુષ્ટ માણસને પરાજય કરવા અળવાન સારી વ્યક્તિને આશા લઈ એ તેા સફળતા મળે છે. તેમ જો કુંડળીમાં ગુરૂ બળવાન ગમે તે સ્થાને હેય તે! તેને નંગ ધારણ કરવાથી જપ, તપ કરવાથી સારૂં ફળ મળે, કષ્ટ તે। દૂર થાય. ખર્ જોતાં તે। અમારૂ” સ્પષ્ટ મતવ્ય તેા એ જ છે કે ગમે તે ગ્રહુ નડતા હાય તેા ઇષ્ટદેવની પરમાત્માની આરાધના, પ્રાર્થના, જપ તપ કરવા, કેમકે ગ્રહેા પરમાત્માએ બનાવ્યા છે.ને તે તેના અધિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org