________________
જીવનદાતા ગ્રહ ને સંસ્કાર ગ્રહનાં નંગ
૧૩૨.
શનિ નડતો હોય તો “૩% હીં મુનિ સુવ્રત પ્રભુ, નમસ્તુભ્યમ મમ શાંતિઃ શાંતિઃ' એ ભ ત્રનો ઉપયોગ કરવો.
રાહુ માટે ૩ હી નેમિનાથ પ્રભુ નમસ્તુ મ મમ શાંતિઃ શાંતિઃ” એ મંત્ર કામમાં લેવો.
કેતુ નડે તો લીલાં વસ્ત્ર, લીલી નવકારવાળી ધારણ કરી હીં પાર્શ્વનાથ પ્રભુ નમસ્તુભ્યમ્ મમ શાન્તિઃ શાન્તિઃ થી કામ કરવું
જીવનદાતા ગ્રહ (લાઈફ પ્લેનેટ)
ને સંસ્કાર ગ્રહનાં નંગ જીવનદાતા ગ્રહ અથવા લાઈફ પ્લેનેટ બરાબર નક્કી કરવાની જરૂર છે. જે મનુષ્યનું જીવન દરેક રીતે નબળું જતું હોય તે તેણે આવા ગ્રહનું નંગ પહેરવું વધુ યેગ્ય છે.
પાશ્ચાત્ય જ્યોતિષીઓ જાતજાતનાં નંગ ધારણ કરવા અંગે પિતાના અભિપ્રાય આપે છે. દરેક દિવસે અમુક અર્થ સિદ્ધિ કરવા તે દિવસને અનુકુળ નંગ પહેરવા સૂચવે છે. તો રેઈસ વગેરેમાં વિજય મેળવવા કઈક જુદાં જ નંગ પહેરવા સૂચના કરે છે. કદાચ આ અંગે કેઈક ભૂમિકા હશે પણ જો એવું હોય તે દરેક વ્યક્તિ આ રીતે નંગ ધારણ કરવાથી વિજયી બને જ ! ! !
'આ એક પ્રકારની ઘેલછા છે. “મારાજ ! હું ઘણી જ દુઃખી છું. જરાયે મગજ કામ કરતું નથી. કંટાળી ગઈ છું. કોઈક ઘરનું નંગ પહેરવા કહાની. પહેરી નાખું. ચિતા તો મટે ” આવાં વાકયો સાંભળીને મારા જન્મ કુંડળી જોઈ ગ્રહનું નંગ નક્કી કરે છે. પણ પરિણામ શૂન્ય આવે છે. • આ મંત્રો નચંદ જૈન તિષ પ્રકાશ ગ્રંથમાંથી લીધા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org