________________
૧૩૦
ગ્રહે અને તેને
નથી. વિધિસર પૂજા કરેલું નંગ પહેર્યું તે તેની જ સેવા કરવી જ જોઈએ.
ગ્રહોના મંત્ર જાપના મંત્ર તથા સ્તોત્ર પ્રથમ વિભાગમાં આપ્યા છે. જેનો પોતાના ધર્મ પ્રમાણે જુદા જ મંત્ર જાપ કરે છે તે નીચે પ્રમાણે છે.
સૂર્ય અંગે સૂર્યનું નંગ પહેરીને રાતાં વસ્ત્ર તથા રાતી નવકારવાળી ધારણ કરી પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ બેસીને સવારમાં “37” હીં પદ્મપ્રભુ નમરતુભ્યમ, મમ શાંતિ ! શાંતિ !” એમ એકવાર બોલી એક મણકો મૂકતા જવું ને માળા પૂરી કરવી. બની શકે તેટલી માળા કરવી.
ચંદ્ર નડતો હોય એમ લાગે તો ધોળાં વસ્ત્ર, ધોળી નવકારવાળી ધારણ કરીને “૩ હીં ચંદ્રપ્રભુ નમસ્તુભ્યમ્ મમ શાંતિ ! શાંતિ !” એમ બેલનાં ઉપર મુજબ માળા કરવી.
મંગળ નડતા હોય એમ લાગે તો 35 હીં વાસુપ્રભુ નમતુખ્યમ મમ શાંતિઃ શાંતિઃ' એમ બોલતાં ઉપર મુજબ માળા ફેરવવી. - બુધ નડતો હોય તે પીળાં વસ્ત્ર અને પીળી નવકારવાળી ધારણ કરી ઉપર મુજબ “૩ હીં શાંતિનાથ પ્રભુ નમસ્તુમ્મમ મમ શાંતિઃ શાંતિઃ” એમ બેલી માળા ફેરવવી.
ગુરૂ નડતો હોય તો પીળાં વસ્ત્ર પીળી નવકારવાળી ધારણ કરી “૩% ઋષભદેવ પ્રભુ નમતુ જ્યમ મમ શાંતિઃ શાંતિઃ' એ મંત્રથી માળા ફેરવવી.
શુક નડતો હોય તો ધોળાં વસ્ત્ર, ધોળી નવકારવાળી ધારણ કરી “ હીં સુવિધિનાથ પ્રભુ મમ શાંતિઃ શાંતિઃ' એ મંત્રથી કામ કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org