________________
૧૨૦
ગ્રહા અને રત્ના
કે એવું કોઈ લેકેટ જેવું બનાવીને) જમણે હાથે, શિખામાં (હવે કાઈ શિખા રાખતું નથી કે જટા રાખતું નથી) કે કંઠમાં (દોરા યા માંદળિયામાં) પહેરવુ'. આમ પહેરાય તે। વ્યકિત સૂર્ય સમાન તેજસ્વી અને પ્રભાવશાળી બને. (ત્રણ લાહ એટલે ત્રણ ધાતુ સમજવી. સેનું, ચાંદી, તાંબું) તે પછી સૂર્ય નંગ પણુ જમણે હાથે કરું કે શિખામાં કેમ ન પહેરાય ?
નંગ અને કવચ અથવા ત ત્રની રચના જુદી છે. એના મંત્રની અસર છે. ફ્ક્ત તે શરીર પર ધારણ કરવાનાં અથવા મંત્રથી પૂજ કરી નદી, કૂવા કે જમીનમાં મૂકવાને હાય છે. જ્યારે નોંગ આંગળીએ બહુધા ધારણ કરવાથી ગ્રહોનાં આંદોલના ઝીલી શકે છે. મંત્ર તંત્રમાં તેમ હેાતું નથી.
તંત્ર, મંત્ર, નગ
અત્રે પ્રસ`ગેાપાત્ એક ઉલ્લેખ કરું છું. નગ પહેરવામાં પણ ગ્રહ મંત્રના જપથી તેમાં શક્તિ જાગૃત કરવાની છે એ વાત ખરી પણ અને ત્યાં સુધી આંગળીએ ધારણ કરવુ. હાથે પહેરવાથી તે ઢંકાઈ જાય. કાંડા ઘડિયાળની જેમ પહેરી શકાય પણ તે નંગને શરીરની ચામડી જોડે થવા જોઈએ.
સ્પ
તંત્રમાં કાંઈક જુદું છે. અમુક આકૃતિમાં અમુક અંક (ત ંત્રની ગણતરી મુજબ ચાક્કસ હોય તે) તાંભુ, ચાંદી યા સેાનામાં કાતરાવી તેની વિધિસર પૂજા કરવાની હોય છે. મારા પિતાશ્રી સરકારી નેકરીમાં હતા ત્યારે તેમના પર ખેાટા આક્ષેપ લાંચરૂશ્વતના આવેલા અને સરકારી અમલદારે તપાસ માટે લાવેલા. રાતેારાત મારી ફાઇના દીકરા જેને તંત્રનું જ્ઞાન હતું તેણે તંત્ર તૈયાર કરી, વિધિ કરી રાતે રાત ચાર વાગે ધરના પાયા આગળ જમીન ખેાદી વિધિસર દાટી દીધું. મારા પિતા તપાસમાં નિર્દેષ ઠર્યા. જે દુશ્મને ખાટી યેાજના ઘડેલી તે ખુલ્લા પાટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org