________________
ક્યા ધાતુની વીંટીમાં નંગ પહેરવું ? - ૧૨ (મારા પિતા પાસે કોઈ પુરા ન હોવાં છતાં) અને મારા પિતાને પગાર વધારા સાથે ઉચ્ચ સ્થાન મળ્યું.
આ બીજો દાખલો મારા ઘરને જ છે. તેમાં રહેવા જતાં જ અમને પતિ પત્નીને એકદમ ઝાડા છુટી ગયા. ન ડોકટર કે ન વૈદ્યની કે ન ઘરગથ્થુ દવા કામમાં આવી. મેં મારા અમદાવાદના જ્યોતિષ મિત્ર સદારામ પાઠકને લખ્યું. એ તંત્રનું કામ કરતા. મારા પર તાર આવ્યો કે કાલે જ હું આવું છું. બપોરની ફાસ્ટમાં તે આવ્યા તેવા જ સીધા ઓરડામાં પેસી ચારે બાજુ નજર નાખી ઈશાન ખૂણો પસંદ કીધે. મજૂરને બેલાવી ત્રણેક ફૂટ ઊંડો ખાડો ખોદાવ્યો. તેની પૂજા કરાવી.. યંત્ર-તંત્ર તેમાં મૂક્યો તેની પૂજા કરાવી. બધું ઢાંકી હતું તેવું કીધું, પછી અમે જમ્યા. બીજે દિવસે તે મુંબઈ ગયા અને અમારા ઝાડા એકાએક બંધ થયા.
અતિ નિપુણ ને નિષ્ણાત શુદ્ધ દિલનાં તાંત્રિક ભાગ્યેજ ભારણ– તારણના તંત્રોનું કામ કરે છે. આવા કોઈક અવસરે તે આ કામ લે છે ને તે કરે છે. બાકી મારણ તારણના દુષ્ટ હેતુના આવા પ્રયોગો છે પણ તેમાં નંગની જેમ કેઈ યંત્ર વીંટીમાં ધારણ કરવાનું હોતું નથી..
નંગ ધારણુ એ નિર્દોષ પ્રક્રિયા અને ઉપાય છે ને કેવળ સાત્વિક છે. તંત્ર પ્રયોગ કરનાર ભૂલથાપ ખાય તે કદાચ મૃત્યુ શરણું પણ થાય છે.
:
કયા ધાતુની વીંટીમાં નંગ પહેરવું ?
14ts
-
સામાન્યતઃ સેનાની વીંટીમાં નંગ પહેરવામાં આવે છે તો કિઈક વ્યકિત સેનાનાં નાણું ખરચી ન શકે તે ચાંદીમાં પહેરે છે.
ખરું જોતાં આપણે નંગને સંબંધ ગ્રહ જોડે જો કે જે પ્રાચીન સમયથી જોડાયેલો છે તે કબૂલ્યો, તે આપણું ગ્રહોને પ્ર. ૨.-૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org