________________
નંગ કઈ આંગળીએ પહેરવાં?
૧૧૯
ઘટે. શરદી થઈ હોય તો શરીરમાં ઉષ્ણુતાપ્રેરક આદુ, સુંઠ, મરીનો ઉપગ થાય, ગરમીની ઋતુમાં બરફનાં પીણાં, આઈસ્ક્રીમનો ઉપયોગ થાય. પણ ભમે દવાઓ વગેરે બધું હૃદય તરફ લેહી વાટે ઘસડાઈ જઈ પછી તે દર્દનાં ઠેકાણે પહોંચે છે ને હૃદયને અધિષ્ઠાતા સૂર્ય છે માટે સૂર્યની આંગળીએ વીંટી પહેરવી એ યોગ્ય લાગે છે.
નંગ ચે ઝું જ જોઈએ. ડાઘા, તડ, ફાટવાળું હોય તો તે નંગ રહેનાં કિરણ બરાબર ગ્રહણ કરીને હદય તરફ પહોંચાડી શકે નહિ. તેમજ તે બળવાન રંગનું એટલે ગ્રહને જેવો રંગ તેવું જ જોઈએ. જેમકે “ગુરુ”નું નંગ. ગુરુને ગુરુમંત્ર શ્લેકમાં “ગુરુ કાંચન સભિમ” સોનાના રંગ જેવો કહ્યો છે. માટે ધૂળે પોખરાજ નહિ પણ પીળે પોખરાજ લે જોઈએ. અહીં કહેવામાં આવશે કે ગુરૂ જે રાશિમાં ને જે નક્ષત્રમાં હોય તેના રંગ પ્રમાણે પીળા રંગમાં ફેરફાર લેવા જોઈએ. અમારૂ માનવું છે કે ગુરૂ એટલે ગુરૂ. આપણે ગુરૂની આરાધના કરવાની છે પછી તે ગમે તે રાશિમાં કે નક્ષત્રમાં હોય. જે રીતે ગુરૂ મંત્રના જપમાં આવતા રાશિ કે નત્રને ખ્યાલ કરતા નથી તેમ નંગમાં પણ કરવું. ગુરૂનું નંગ એટલે શુદ્ધ પાળે સેનાના જેવો ખરાજ. નહિ રતુમડે કે નહિ ખુલ્લો પીળે.
આવાં નંગ સૂર્ય આંગળીએ--અનામિકાએ પહેરવાં. શનિ આંગળીએ નહિ, કેમકે તે આંગળીની રેખામાં નંગની અસર ખેંચવાને શક્તિ નથી. બુધ ગ્રહની કે ગુરૂની પણ એ શક્તિ નથી. જો કે પ્રથમ ચૈતન્ય પ્રવાહ ગુરૂની આંગળીથી પ્રવેશ કરે છે પણ તે સમગ્ર જીવનને ચૈતન્ય પ્રવાહ છે. આપણે ગ્રહનાં કિરણેને સંબંધ લેવાનો છે.
કે આની સામે કોઈ વિરોધ કરવામાં આવે એ શક્ય છે કેમ કે સૂર્ય કવચમાં (પૃષ્ઠ ૧૭) હ્યું છે કે સૂર્ય કવચ ભૂર્જપત્ર પર રચના, અગફ ને કુંકુમથી લખીને રવિવારે, સૂર્ય સંક્રાંતિના દિવસે, સાતમી (ાનુસપ્તમ) એ પહેરવું. આ સ્તોત્ર લખીને ત્રણ ધાતુમાં (માંદળિયું
Jain Education International
For Private & Personal Use Only -
www.jainelibrary.org