________________
૧૧૪
પ્રહ અને રત્ના, હતો. એનો બાપ આવી પહોંચ્યો ને મારી શાળાનાં શિસ્ત વિરુદ્ધ ભાષણ કરી ગયો. વર્ગમાં છોકરાઓને લઈ જઈ “શિક્ષાપોથી મંગાવી બધાનાં દેખતાં પ્રથમ ધક્કો મારનારને સાત સોટી શરીર પર જુદી જુદી જગાએ મારી. પછી બીજાઓને બખે મારી. સાયંકાલે ખબર પડી કે જેને સાત સોટી મારી હતી તેણે મારી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી. સિવિલ સર્જનનું પ્રમાણપત્ર લેવા ગયો પણ તે તેણે ન આપ્યું એટલે છોકરાને લઈને મહારાજા સાહેબ પાસે ગયે. ખૂબ રડ્યો “મારેએકને એક છોકરે તેને પંચોતેર સેટી હેડમાસ્તરે મારી છે જુઓ” એમ કહી છેકરાના પગ તથા હાથ બતાવ્યા.
મહારાજ સાહેબ કાંઈ ન બોલ્યા. એમના ભાઈ નહારસિંહજી મહારાજ ખૂબ હસ્યા ને તેમણે કહ્યું, “બલી ! આ ધંધે કરતા નહિ. તમારે સુકલકડી જેવો છેકરે પંચેતેર સેટી ખાય તો આમ હાલ ચાલી શકે ખરો ? આ સોટીના સળ છે કે આયોડીનના ' બક્ષી શું કરે ! “માફ કરે મહારાજ.”
પણ આ વખતમાં તો હાઈસ્કૂલના બેડિંગમાં દાહોદના બે છોકરા હતા. તેના મામા દેવગઢ બારિયામાં ના આવી પહોંચ્યા. “સાહેબ! તમે મારા ભાણાને પાંચ સેટી મારી છે. મારે હોસ્ટેલમાં નથી રાખવો. તમે કસાઈ છે કે કોણ ?' ત્યાં તેની સાથે આવેલા છોકરાને પૂછયું, “ભાઈ ! મેં તને કેટલી સોટી મારી ?” છોકરાએ કહ્યું: ‘એ.” “તારે મામા સાથે ઘેર જવું છે ?” “ના સાહેબ, મારે હોટેલમાં જ રહેવું છે." મામા થઈ આવેલા તોફાની ગૃહસ્થને ઘર બહાર જવા હુકમ કર્યો
શનિ મહારાજનું ચિત્ર પટારામાં નીચે મૂકી દીધું ઉપર કપડાં ગોઠવી દીધાં.
મેં નિર્ણય કીધું કે શનિ મહારાજનું સ્તવન કરવું. નંગ પહેરવું નહિ ને ચિત્ર ઘરમાં રાખવું નહિ. દર શનિવારે અત્રાઘ કરી માનસિક આવાહન કરી પુષ્પ અક્ષતથી પૂજા કરી પગે લાગવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org