________________
ચિહેનાં નંગ અસર કરી શકે છે?
૧૦૭
આવ્યા છે. વેદ, સામવેદમાં પણ ઉલ્લેખ મળે છે, જે સ્પષ્ટ કરે છે કે દેને અમુક અમુક નંગે અર્પણ કરવાથી અમુક કાર્ય સિદ્ધ થાય છે. માણેક, પાનું વગેરે આપવાથી તે અર્પણ કરનાર રાજા, મહારાજા કે જ્ઞાની પુરુષ થાય છે એવા ઉલ્લેખ છે. સ્ફટિકની મૂર્તિ પૂજવાથી ધારેલી સિદ્ધિ મળે છે. જુદાં જુદાં રત્નોથી મઢેલી મૂર્તિઓનાં પણ ફળ મળે છે. ડો. એચ. ખખરના કહેવા પ્રમાણે હાઈ તિસ્મૃતિ એને નંગ પર મળી આવતા ઉલ્લેખોમાં વિવિધ પ્રકારનાં રત્ન મૂર્તિ પર જડવાથી અથવા તે નંગની સંપૂર્ણ મૂર્તિ બનાવી પૂજવાથી વિવિધ પ્રકારની મનઃકામના સિદ્ધ થાય છે. . વિવિધ રંગોવાળી મૂર્તિ પૂજવાથી કાર્યસિદ્ધિ થાય છે એમ કહેવામાં નગોનું મહત્વ તરત સમજી શકાય છે. . | પરંતુ ખરું જોતાં પ્રાચીન ઋષિ મુનિઓ અને જ્યોતિષીઓએ નંગેનાં મહત્ત્વનો સંબંધ ગ્રહ સાથે છે એવું જાણ્યું છે. અને તે નંગ પહેરનારને ગ્રહોને રાહત આપી છે એવું વર્ણવ્યું છે. આવાં નંગો રાગ સારા કરવામાં વપરાતાં. ઉચ્ચ કક્ષાને “હીરો” “કંટાકરના રસમાં બોળીને ગાયના છાણ તથા મૂત્રમાં અમુક ક્રિયાઓથી રાખવાથી ને પછી તેની રાખ શરીરે લગાડવાથી દીર્વાશ્વ આપે, શક્તિ આપે, સૌંદર્ય આપે વગેરે વગેરે કરે એમ કથન છે. પાનું મરડો મટાડે ને પિત્તશામક રહે. મોતીની ભસ્મ પણ ઉપયોગી થાય. પણ આ બધાં નંગને આ ગુણે રંગમાં રહેલાં તત્વથી પ્રાપ્ત થાય પણ નંગ પહેરવાથી ગ્રહની અસર શી રીતે નાબુદ થાય કે વધુ સારી બને ?
અહીં એક વાત સમજવાની છે કે પાશ્ચાત્ય હસ્તરેખા શાસ્ત્રીઓના મત પ્રમાણે બાળક જન્મે છે ત્યારે હથેલીની મુઠ્ઠીઓ વળેલી હોય છે. ગુરુની આંગળી જે અંગુઠા પાસે છે તેમાંથી જીવન શક્તિ દાખલ થતાં સમગ્ર શરીરનું રક્ત વહેલ હથેલીમાં પ્રસરતાં રેખાઓ પહાડે વગેરેને અસર કરે છે, કરવા માંડે છે તે બાળક પુખ્ત ઉમરનું થાય ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org