SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ગ્રહેા અને રત્ના પૃથ્વી પરથી થયું.... કઈ રીતે ? આ આપણા સામાન્ય માનવીના મગજમાં ઊતરતું નથી, દોરડુ, તાર કે એવી કઇ પણ ગાઠવણ અશકય છે તેમ તેવી થઈ નથી. આંખે જોઈ પણ નથી. આ સંચાલન સુક્ષ્મ, અતિ સૂક્ષ્મ મેાજાનાં આંદેલનથી થયું. કયાં મેાજા ! આપણે સામાન્ય માનવે સમજી શકતા નથી છતાં સંચાલન થયું, રેકેટ અમુક અંતરે અદર રહ્યું, માનવી ઊતર્યાં, બેઠા, પાછા આવ્યા. અહીં પૃથ્વી પર એસેલા માનવેાએ આ કર્યું.... ટેલિવીઝનના પ્રયાગેા કેવી રીતે થાય છે? આપણે સમજી શકતા નથી. આપણા મગજમાં એ ઊતરતું નથી, દૂર દૂર રહેલા અમેરિકા જેવા દેશેાના શહેરામાં, નગરામાં થતા કાર્યક્રમે આપણે સાંભળી શકીએ છીએ. એ કાર્યક્રમા કેાઈ વિઠ્ઠલ્શક્તિના જોરે આંદોલને ઊભા રી તે આંદોલનોને ખીજા યંત્રથી પકડી આપણે સાંભળીએ છીએ, આ આંદાલન કરતાં મેાજાએ ગગનમાં આવે છે છતાં એકબીજાનાં ઘર્ષણમાં આવતાં પણ નથી. આપણી પાસેના રેડિયા પર જે સ્ટેશનની ચાંપ ફેરવીએ તે સ્ટેશનના કાર્યક્રમા સંભળાય છે. આ બધું સત્ય માનએ છીએ કેમકે તેને પ્રત્યક્ષ પુરાવા છે અને અનુભવ છે. આ રીતે વિચાર કરીએ તેા દૂર દૂર રહેલા ગ્રહેાનાં કિરણા ગ્રહણ કરવાની શક્તિ તે તે ગ્રહનાં કિરામાં છે એ સમજી શકાશે, પણ પ્રશ્ન થશે કે ન ગેામાં કોઈ યંત્રગ્રંક્તિ કે વિદ્યુતશક્તિ નથી તેા એ નગા કઇ રીતે પ્રહેાનાં કણા ગ્રહી શકે? સામન્ય દૃષ્ટિએ જોઈ એ તે બ્લેટીંગ પેપરમાં કષ્ટ ક્ત છે કે તે પ્રવાહી ચૂસી લે છે ! નગેમાં પણ એવા શકેત છે કે તે પેાતાના ગ્રહેાનાં જ કિરણે ગ્રહણ કરી શકે જેમ ન્યૂનું રેડિયો સ્ટેશન ન્યૂયોર્કનાં જ કાર્યક્રમ ગ્રહણ કરે તેમ. આ આ નગે! અને ગ્રડાના સંબંધની હકીકત આ યુગની નથી. યોોય દેશેાની જેમ પાશ્ચાત્ય દેશો પણ પ્રાચીન કાળથી માનતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001778
Book TitleGraho ane Ratno
Original Sutra AuthorN/A
AuthorGajendrashankar Lalshankar Pandya, Ramashankar Muktshankar Joshi
PublisherHarihar Pustakalaya Surat
Publication Year
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati, Science, Jyotish, L000, & L035
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy