________________
અને
સ્વીકારી નહિ શકે. પરંતુ તેમ કયાં કોઈ કહે છે? વાસ્તવિક રીતે તો તેવી કોઈ કલ્પના કરી આ૫ કરે એજ અયોગ્ય છે. આથી જણાવાયું છે કે–પત્ત મિશનમ્ આરોપ એ મિથ્યા જ્ઞાન છે અને તેથી તે અગ્રાહ્ય છે. અને આથી સત્ય સ્વીકારવું યોગ્ય છે કે–માસવૃદ્ધિમાં અનધિકારી માસની જેમ અનધિકારી પૂર્વ તિથિ પણ આરાધના માટે અયોગ્ય હેવાથી કાયમ જ રહે છે અને ઉત્તરાએ આરાધના થાય છે.
સંવત ૧૮૯૮ માં લખાયેલી, સ્વરચિત શ્રી ચર્ચા પ્રશ્નોત્તરીમાં, પત્ર ૨૩ માં પૂ. પં. શ્રી રૂપવિજયજી ગણિવરજી શ્રી રતલામ શ્રી સંઘના પત્રમાં ફરમાવે છે કે–તથા આધક માસ તે પ્રમાણ નહિં. તે રીતે દેય પુનિમ હોય અથવા દાય અમાવાસ્યા હોય તો દુસરો જ તિથિ પ્રમાણુ કરવી. | ચતઃ રંપુખमियकाउं, वुझिए, धिप्पइ पूवतिहि । जं जा मिहु दिवसे, સમcq ય vજાપતિ ૨છે સૂર્યના હૃદયમાં જે તિથિ હેય તે ઉગતી તિથિ કહીએ તે પ્રમાણ કરવી છે ઈતિ છે તત્ત્વતરંગિણું મથે પહેલો ચઉદશ ૬૦ સાઠિ ઘડીની હેય, અને બીજી ચૌદશ એક ઘડી હોય તો પિણ, જજ ચઉદશ પ્રમાણ કરવી. પિણ પહેલી પ્રમાણ નહિં.”
પૂ. પં. રૂપવિજયજી મહારાજને સ્વર્ગગમન સમય પ્રાયઃ સં. ૧૯૦૪ ને છે. ત્યાં સુધી આપણે જોઈ શકીએ છીએ કેપુનમને અમાસની વૃદ્ધિએ તેરસ વૃદ્ધિ કરવામાં ન આવતી કારણ કે–પૂ રૂપવિજયજી મહારાજા વૃદ્ધિપુનમમાં પૂપુનમને અધિક માસની જેમ પ્રમાણ ન કરવા જણાવે છે. અર્થાત જેમ આસો માસની વૃદ્ધિ હોય તો પણ ભાદરવા સુદ ૪ સંવત્સરી કરી બીજા આરોમાં શાશ્વતી ઓળીનું આરાધન કરીએ છીએ. પરંતુ આસોની વૃદ્ધિમાં ભાદરવાની કે શ્રાવણની વૃદ્ધિ નથી કરતા.
૪ કમાણ કાર
વાતી હિલ સહાય તે ”િ
જ
જ સ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org