________________
“થોરા” અને “શ્રી શ્રદ્ધવપિ” હમણાં હમણું “ફુલ્લી જાય તોr"ને વળી ઉલ્યા જ અર્થ કરવામાં આવે છે. તેને અર્થ એમ જણાવાય છે કે-“વૃદ્ધિ છતે બીજી તિથિએ આરાધના કરવી.” પરંતુ વૃદ્ધિની પૂર્વતિથિને તેની પહેલાંની તિથિમાં ભેળવી દેવી. વૃદ્ધિ પહેલાંની તિથિની વૃદ્ધિ કરી દેવી. પણ આ બાબત કેટલી બધી રીતે અનુચિત છે. જે એવી રીતે કલ્પિત જ અર્થ કરાય, તો પછી એ પણ વિચારણું માગે છે કે–પૂર્વાવૃદ્ધિ કરવી એવું ક્યાં જણાવ્યું છે ? ઉત્તરાના એવા એવા કલ્પિત અર્થોમાં વૃદ્ધિ છતે ઉત્તરતિથિ વૃદ્ધિ કરવી તેવો અર્થ શું ન થવા પામે ? અને તેમ કરવું શું કઈને પાલવે તેમ છે ? જે કે ઉપરના બને અર્થે કલ્પિત જ હોવાથી ગ્રાહ્ય નથી. શ્રી શ્રાદ્ધવિધિમાં ફરમાવાયું છે કે ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન, મોક્ષગમન, રોહિણી, માસી, સંવત્સરી વિગેરે તિથિઓ વિશેષ આરાધનીય છે. આરાધનીય તિથિ કયારથી સમજવી ? તે માટે નિશિથભાષ્યના પાઠે, પરાશર સ્મૃતિનો પાઠ દર્શાવાયો છે અને ત્યાં ઔદયિકી તિથિ આરાધના માટે ફરમાવાઈ છે. હવે કદાચ તિથિનો ક્ષય કે વૃદ્ધિ હોય ત્યારે કયારે આરાધન કરવું? તે માટે “ [વતિય થf વૃદ્ધો વાળ તથા 'ક્ષય છતે પૂર્વતિથિએ આરાધના કરવી અને વૃદ્ધિ છતે ઉત્તરાએ આરાધના કરવી, આમ ફરમાવાયું છે. હવે જેઓ વૃદ્ધિ છતે પૂર્વતિથિ વૃદ્ધિ કરવી એમ જણાવતા હેય, તેઓશ્રીએ વિચારવું જોઈએ કે કદાચ શુદ ૧-૨-૩-૪-૫ સુધીની કલ્યાણતિથિ વિગેરે હોય ત્યારે પાંચમની વૃદ્ધિએ ચોથની વૃદ્ધિ કરી. પરંતુ એ થ પણ કલ્યાણતિથિ હોવાથી ત્રીજની વૃદ્ધિ, એમ ત્રીજે બીજની વૃદ્ધિ, તેવી રીતે દરેક સ્થળે કેમ પાછળ પાછળ ભ્રમણ કરવામાં નથી આવતું ? ઉત્તરને કહિપત અર્થકર્તા બંધુશ્રી શ્રાદ્ધવિધિની દષ્ટિએ કલ્યાણકાંતાથની વૃદ્ધિ કે ક્ષય પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org