________________
પૂજ્ય કાલિકસૂરીશ્વરજી મહારાજાએ માન્ય રાખો. તથા પૂ. કાલિકાચાર્યજી મહારાજાને “બ વંતિ અનેક” અર્થાત પાંચમને છઠ્ઠ અતિક્રમણ કરનાર છે માટે છેઠે પર્યુષણ ન થઈ શકે. એ પ્રકારનો ઉત્તર વિચારતાં માલુમ પડે છે કે-અનતિક્રમેણુ આગતા, અનાગતા, એ રીતે અનતિકાન્ત ચેથ એમ થઈ શકે; અને એ દ્રષ્ટિએ “કાળજા રોડ” એટલે પાંચમને ન ઓળંગેલી એવી ચોથ પર્યુષણ કાલિકસૂરીશ્વરજી મહારાજાએ માન્ય રાખી, એ અર્થ પણ સ્પષ્ટ રીતને છે.
“આકાંક્ષશબ્દ પૂર્વ-પરામર્શ રહે છે.
જેવી રીતે યથાશબ્દ જ્યાં હોય ત્યાં તથા શબ્દ પણ શબ્દ રૂપે કે અર્થ રૂપે જરૂર રહે જ છે. તેવી રીતે અહીં કને આગળની મનાઈમાં અનાગત ચતુર્થીને “ પાછળ આવેલી એવી ચોથ” એવો અર્થ થઈ શકે. અને પાંચમને અતિક્રાત છ જ્યારે જ વાય ત્યારે અનાગત ચોથમાં અનતિક્રમણ આગતા, અનાગતા ચતુર્થી એ દ્રષ્ટિએ જૈન આગેલી એવી ચોથે” એ પ્રકારનો અર્થ થઇ શકે છે. અને અનારત્વ વિશિષ્ટ ચોથ વિધેય છે, એમ કહીને ચોથને નકામી કહી શકાય જ નહિ; અને અન્ય તિથિ સાંવત્સરિક પુણ્યકાર્યો માટે તેઓએ ગ્રહણ કરી શકાય જ નહિ. આથી અનન્તરને અવ્યવહિત ભાવાર્થ વિનાસંબંધને પૂર્વસંબંધને તોડનાર કાલ્પનિક અર્થ હોવાથી અને દર વખતે વિશેષણ વિશેષ્યને જ અવલંબે છે, અને તેથી વિશેષ્ય પ્રધાન જ રહે છે ને વિશેષણ ગૌણ રહે છે. પરંતુ વિશેષણની પ્રધાનતા તે હજુ સુધી કોઈ પૂર્વાર્ષિએ પણ જણાવી નથી. અર્થાત્ વિશેષણની પ્રધાનતા તો તદ્દન કપોલકલ્પિત જ છે. માટે એથને નકામી કહેનાર સુજ્ઞ બંધુએ છદ્મસ્થ મેગે થએલી ખલનાને આરાધ્ય ભાવે–વિના સંકોચે સુધારી લેવી, એજ ઈચ્છવા ચગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org