________________
૮૫
પર્યુષા માટે અધિકારી હાવાથી નિયત રીતે ભાદરવા માસ પર્યુષણા માટે પ્રતિબદ્ છે. તેવી જ રીતે શ્રી કાલિકસૂરીશ્વરજી મહારાજાએ પાંચમને બદલે ચેાથની સ્થાપના કર્યાં પહેલાં આગળ-પાછળ કોઈ પણ તિથિ વૃદ્ધિ પામતી હોય કે ક્ષય થતી હોય, તેા પણુ બીજી તિથિએ સંવત્સરી માટે અધિકારી હોવાથી અધિકારી પાંચમ જ સંવત્સરી માટે નિયત રીતે પ્રતિબદ્દ હતી. પરંતુ આગમવ્યવહારી એવા પૂ. શ્રો કાલિકસૂરીશ્વરજી મહારાજાએ આગમાકત રીતે પાંચમને બદલે ચેાથે પર્યુષણા કર્યા બાદ તે ભાદરવા શુદ ચેાથજ ભાદરવા માસની જેમ નિયત રીતે પ્રતિબદ્ધ અધિકારી રહી છે, અર્થાત્ જેમ ભાદરવા માસને બાધ કરનાર આસા માસની અધિકતા કે શ્રાવણ માસની અધિકતા યા ભાદરવા માસની અધિકતા નિષ્ફળજ રહે છે, તેવી રીતે ચેાથની આગળની પાંચમ વગેરે કાઈ પણ તિથિ અધિકતાવાળી હાય કે ક્ષયવાળો હોય અથવા ત્રીજ વિગેરે કાઇ પણ તીથ વૃદ્ધ કે ક્ષયવાળો હોય, તેા પણ નિયતરીતે પ્રતિમ≠ અધિકારી એવી ચેાથને ખાધ કરવામાં તે નિષ્ફળ જ રહે છે. કલ્પસૂત્રદીપિકાની સમાચારીમાં કમાવાયું છે કે
ઃઃ
" श्रावणादि मासो नियतपर्युषण पर्वादि कृत्येष्वनधिकारी किन्तु भाद्रपदादिरेवेति, न च पर्युषणापर्व्वणो भाद्रपदमासनैयत्यवत् पञ्चमीदिननियतत्वमपि चूर्यादिषु दृश्यते, तत्कथं चतुर्थ्यां क्रियते इति शंकनीयम् युगप्रधान श्रीकालिकसूरेः पूर्वपंचम्येव इदानों तु 'अन्तरावि अ से कप्पइ ' इत्यागमानुसारेण तेन प्रवर्त्तिता सकलसंघसंमता च चतुर्थ्येव संवत्सरपर्वाधिकारिणीति स्थिता |
59
ભાવાર્થ.શ્રાવણાદિ માસ નિયત પર્યુષણા પદ મૃત્યામાં અનધિકારી છે. પરંતુ ભાદ્રપદાદિ માસજ અધિકારી છે. પર્યુષણા
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org