________________
છઠે, પહેલી પાંચમે યા ચોથે કે ત્રીજે સંવત્સરી કરવાનું કારણ જ રહેતું નથી. અને બીજું કારણ એ છે કે-અ. પૂર્ણિમાથી સ્થિરતાના હિસાબે ભા. શુ. ૫ સંવત્સરી થતી અને તે ૫૦ દિવસે (તિથિએ) થતી. એટલે પચાસમી તિથિનું ઉલ્લંઘન ન કરવા માટે “નો વાઘ તે નાળ વાશorવિપુ' ભાદરવા સુદ ૫ ની રાત્રિનું ઉલંઘન ન થઈ શકે. આ પ્રકારની આજ્ઞા કરાઈ છે. તેવી જ રીતે અષાડ સુદ ૧૪ થી સ્થિરતાના હિસાબે ભાદરવા શુદ ચોથે પ૦ દિવસ (તિથિ) થતી હાઈ ભા. શુ. ચોથની રાત્રિનું ઉલંઘન ન થઈ શકે. “શ્રી તત્ત્વતરંગિણું પૃ. ૨૨ માં ફરમાવ્યું छ -" संवच्छरियं पुण आसाढचउमासायाओ नियमा પારને લિધે , દવારા ” અર્થાત-આષાઢ ચોમાસીથી સંવત્સરી નિશ્ચય પૂર્વક પચાસમા દિવસે ( તિથિએ ) કરવો, પરંતુ એકાવનમા દિવસે (તિથિએ) ન જ કરવી.’
ઉપર પ્રમાણે ચોમાસીની શરૂઆતથી ૫૦ દિવસ ગણું ૫૦ દિવસો (તિથિઓ )નું ઉલંઘન ન જ થઈ શકે તે અને વૃદ્ધિ વખતે બે સૂર્યોદયના સ્પર્શમાં ત્રણ દિવસને સ્પર્શ કરતી એક પૂર્ણતિથિ હોય છે, અને તિથિક્ષયમાં એક વારે બે તિથિ હોય છે. એટલે શાસ્ત્રીય રીતિએ આરાધક ભાવે જે પૂર્ણ અમદષ્ટિ રાખીને ન કે નિ શબ્દનો સાંબંધિક તિથિ તરીકેનો અર્થ ખ્યાલમાં રાખવામાં આવે તો શાસ્ત્ર અસિદ્ધ વેગળા માર્ગના વહેણમાં વહેવા કે વહેવડાવવાનું કઈ કારણ જ ન રહે. પર્યુષણા માટે માસમાં ભાદરવો નિયત, તેમ
તિથિમાં ચેાથ નિયત. ભા. શુ. ૪ ને નકામી કહેનાર ધર્મબંધુએ એટલું પણ વિચાર્યું જણાતું નથી કે–શ્રાવણની અધિક્તા હેય કે આની અધિકતા હેય અથવા ભાદરવાની અધિકતા હોય, તે પણ બીજા માસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org