________________
શકે, પરંતુ તે રાત્રિ ને તે કઈ? આમ કહી પૂ. કલ્પસૂત્રદીપિકાકારે એમ ખૂલાસે કર્યો છે કે માતાજીપંચની' ભાદરવા સુદ ૫ ની રાત્રિનું ઉલ્લંઘન ન થઈ શકે. આમ જણાવી તેઓ પાંચમ સુધીની નિયતતા કરતા હેઈ, છઠની વૃદ્ધિના બે દિવસને લક્ષમાં ન લેતાં “વિઘળો થી દિનને અર્થ તિથિ તરીકે કરતા અને વધેલી તિથિ પણ તેજ તિથિને રહી ગયેલો અંશ હોવાથી એક તિથિ હોય છે. અને આથી “છઠ્ઠી પuિો ગ્ના શાસ્ત્રવાક્યમાં છઠ્ઠની વૃદ્ધિ અને “જો રે ઉq સંચળ વચTવિરહ' આવી પરસ્પર સંબંધિક આજ્ઞાઓમાં અસંગતતાને અંશ પણ ન રહેવા પામે, અને છઠના ક્ષયે પણ પાંચમની પ્રવૃત્તિમાં દિનને તિથિઅર્થ પૂર્વ રીતે કરવાથી એક સૂર્યોદયવાળી પાંચમમાં છઠ પણ હોય છે એટલે એથે સંવત્સરી પૂજ્ય પૂર્વે
હેતા કરતા. તેવી જ રીતે પાંચમને બદલે ચોથની પ્રવૃત્તિમાં પૂર્વ પૂજ્ય છઠની વૃદ્ધિએ કે ક્ષયે ત્રીજે કે પાંચમે સંવત્સરી હેતા કરતા. અને જેમ “છી gિrળ ના હિસાબે પહેલી છઠે પર્યુષણું ન કરવા માટે ૫૦ દિવસનું (તિથિ) ઉલ્લંઘન ન થઈ જાય તે ખાતર “જો રે વાઘ તે
વાય વિત્તર અર્થાત–ભાદરવા સુદ ૫ ની રાત્રિ ઉલંધી ન શકાય. આમ જણાવવામાં આવ્યું તે જ રીતે પાંચમને બદલે ચોથની પ્રવૃત્તિ થયા બાદ અ. શુ. ૧૪ થી ભા. શુ. ૪ સુધી ૫૦ દિવસ (તિથિ) થતી હેઈ પાંચમની વૃદ્ધિએ કે ક્ષયે ન તો ત્રીજે પર્યુષણ થાય કે ન તો પહેલી પાંચમે પર્યુષણ થાય. સુજ્ઞ વાંચકેએ અહીં કને છઠની વૃદ્ધિએ પહેલી છઠે પર્યુષણ ન કરવામાં આવી છે અને પાંચમની વૃદ્ધિએ પહેલી પાંચમે પર્યુષણું ન કરવામાં આવી તેનું મહત્ત્વતાવાળું કારણુ ખાસ વિચારવા યોગ્ય છે. એક કારણ તો એજ છે કે-છઠ કે પાંચમની વૃદ્ધિએ કે ક્ષયે દિન શબ્દથી તિથિઅર્થ ગ્રહણ કરાયેલ હોવાથી તિથિ એક જ હોય છે. એટલે પહેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org