________________
ગૃહિ અજ્ઞાત પર્યુષણ સંબંધમાં કલ્પસૂત્રપ્રદીપિકાકાર પૂજ્યશ્રી કલ્પપ્રદીપિકાની સામાચારીમાં ફરમાવે છે કે___सा आषाढ पूर्णिमास्यां योग्यक्षेत्राभावे तु पञ्चपञ्चदिनवृद्ध्या दशपर्वतिथिक्रमेण यावत् भाद्रपदकृष्णपंचदश्यामेवेति"
ભાવાર્થ –તે ગૃહિઅજ્ઞાત પર્યુષણ અષાઢ પૂર્ણિમામાં યોગ્ય ક્ષેત્રના અભાવમાં પાંચ-પાંચ દિવસની વૃદ્ધિવડે દશ પર્વતિથિના ક્રમ દ્વારા યાવત (મારવાડના મહિનાને હિસાબે ) ભાદરવા વદ )) સુધીમાં જ છે.
ઉપર્યુક્ત રીતે ગૃહિઅજ્ઞાત પયુંષણમાં ૫–૫ દિન જણાવેલ છે, તેમાં તિથિનો ક્ષય ને વૃદ્ધિ પણ જરૂર આવે છે. અને તેથી કેઈક વખત ૪ દિવસ અને ઈ વખત ૬ દિવસ પણ થવા પામે છે. તેમ છતાંય સત્ય રીતે પાંચ-પાંચ દિવસની જ વૃદ્ધિ કહેવાય. તેનું કારણ શું? તેના કારણમાં માત્ર ત્યાં દિન શબ્દ તિથિવાચક કરેલો છે, અને તેથી પ્રદીપિકાકાર પૂજ્યશ્રીએ “રાપર્વતિથિએr” એમ જણાવી સ્પષ્ટ કર્યું છે કે–ત્યાં દિન શબ્દ તિથિવાચક જ છે અને આથી પાંચ-પાંચ દિન વૃદ્ધિ કહેવાથી, માયામૃષાવાદ કે શાસ્ત્રની અસંગતતા નહિ થાય.૪૦
૪૦. બે માસની વૃદ્ધિવાળી જૈન આગમાનુસારી પંચાગમાં પણું ગૃહિઅજ્ઞાત પર્યુષણમાં અવમરાત્રા આવતી હતી. અને આથી જે પંચકમાં અવમાત્રા આવતી તે પંચકમાં પાંચ પાંચ દિવસ કહેવાય છતાં તે તિથિની દૃષ્ટિએ હોવાથી ૪ દિવસ પણ આવતા હતા.
“ શ્રમણ ભગવાન મહાવીરદેવના મેક્ષગમન પછી ૯૯૩ વર્ષ બાદ શ્રી શ્રમણસંઘે તોયેંગાકિની કહેવાતી ગાથા પ્રમાણે અનવસ્થિત પયુંષણ કરવાની વિધિ બંધ કરીને, અષાઢ ચતુર્માસીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org