________________
પ્રમાણે હોવાથી ત્યપૂજા શાસનપ્રભાવના, પૌષધાદિ વિધિને વ્યાઘાત થશે, માટે હે પ્રભો ! પર્યુષણ પર્વ છઠ્ઠના રોજ કરે. શ્રી કાલિકસૂરિજી મહારાજ કહે છે કે રાજન આ પર્વ પાંચમને ઓળંગી શકે નહિ. કારણની અપેક્ષાએ તો સિદ્ધાંતમાં નિશ્ચયપૂર્વક ફરમાવ્યું છે કે-પાંચમની પહેલાં થાય પણ પાંચમ ન ઓળંગાય.”
તપાગચ્છીય વૃદ્ધશાખામાં લખાયેલી કાલિકાચાર્યજીની કથામાં કહેલ છે કે-“પંતિઃ પ્રમુખ વિધેયં કયાં થથા જેનિનનાથ पूजा-प्रभावनापौषधपालनादिपुण्यं भवेन्नाथ तव प्रसादात् ५३. राजन्निदं नैव भवेत् कदाचिद्, यत् पंचमी रात्रिविपर्ययेण; ततश्चतुर्थ्या क्रियतां नृपेण विज्ञप्तमेवं गुरुणाऽनुमेने ६४. स्मृत्वेति चित्ते जिनवीरवाक्यं यत्सातयानो नृपतिश्च भावी, श्रीकालिकार्यो मुनिपश्च तेन नृपाग्रहेणाऽपि कृतं सुपर्व ॥ ५५॥"
ભાવાર્થ– “હે નાથ! પંચમીથી છઠમાં પર્યુષણ કરે, કે જેથી આપના પસાથે શ્રી જિનેશ્વરદેવની પૂજા, પૌષધ, શાસનપ્રભાવનાદિ કરી શકાય. શ્રી કાલિકાચાર્યજી ફરમાવે છે કે–હે રાજા ? પાંચમની રાત્રિ ઓળંગવા વડે પર્યુષણ પર્વ કેઈ વખતે થાય જ નહિ. ત્યારે રાજાએ ચેાથે કરવાની વિનંતિ કરતાં શ્રી મહાવીર ભગવાનનું શ્રી કાલિકાચાર્યથી સાતવાહન રાજાના અતિ આગ્રહ પાંચમને બદલે ચોથથી સંવત્સરી થશે, એ વાક્ય સ્મરણ કરીને તેમણે ચેાથ માન્ય રાખી.”
ઉપરની બધી બાબતોથી સ્પષ્ટ થાય છે કે–રાજા અને રૈયત જે પાંચમના રોજની મહાપર્વની આરાધના ન કરી શકે તેવી સ્થિતિ વખતે આરાધના રસિક રાજાએ પૂ. કાલિકાચાર્ય મહારાજને અનેક રીતે છઠ્ઠના રોજ કરવા વિનવ્યા છતાં પણ કોઈ પણ કારણે કઈ પણ વખતે પાંચમની રાત્રિ ઓળંગાય જ નહિ એ પ્રકારને ઉત્તર આપેલો સ્પષ્ટ છે. ત્યાર બાદ રાજાના અત્યાગ્રહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org