SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાનું જણાવેલું હાવાથી, ઔદાયિકા ચૌદશ આરાધવી જોઇએ, એ નિઃસંદેહ ખાખત છે. ૭૨ ઉત્ર પ્રરૂપણાથી બચવાની આવશ્યકતા. યાદ રાખવું જરૂરી છે કે શ્રી જમાલિક જેવા મહાન તપસ્વીઆને પણ સંસારની વૃદ્ધિનું કારણ એક ઉત્સૂત્રપ્રરૂપણા જ હતી, એમ શાસ્ત્રકાર મહારાજાએ ફરમાવે છે. ઉત્સૂત્રપ્રરૂપણા એટલે સૂત્રાનુસારી માથી વિપરીત મા દર્શાવવા તે છે. બળતે હૃદયે કા વસ્તુ અશક્યતાએ કરવી પડે એ વસ્તુ જુદી છે, પણ જિજ્ઞાસુ જનતાને સત્ય માર્ગથી વિમુખ રાખવા કે કરવા શાસ્ત્રવિપરીત મા કહેવા એ સરળ હ્રદયીને શેલતું નજ હાઈ શકે. આથી ઉત્સૂત્રપ્રરૂપણાથી થતી અનેક દોષાપત્તિએ અને તેથી થતી લિષ્ટ વિષેત્તિએ તેને ભવભીરૂ ભવ્યાત્માઓએ પૂરા ખ્યાલ રાખી ઉત્સૂત્રપ્રશ્નપણાના દાષાથી બચી જવું એજ સ્વપર-હિતસાધક અતિ ઉત્તમ રાજમાગ છે. કોઇ પણ કારણે ચેાથની રાત્રિ આળગાય જ કેમ ? જે સમયે પાંચમની સવચ્છરી હતી, તે સમયે યુગપ્રધાન પૂ. કાલિકસૂરીશ્વરજી મહારાજાને સાતવાહન રાજાએ સકારણ વિનંતિ કરેલી કે— . तान् राजोवाच पंचम्यां देशेऽत्रेन्द्रमहोत्सवो भवेत्, जनानुवृत्त्या गन्तव्यमस्माभिरपि तत्र च ॥ ७१ ॥ एवं च चैत्यपूजादेर्व्याघातः संभवेद् विधेः, षष्ठयां पर्युषणापर्व्व तदिदं क्रियतां प्रभो ! ७२ स्वाम्याह राजन् पव्र्वेदं पंचमीं नातिवर्त्तते, कारणापेक्षया त्वर्वागपि स्यादिति हि श्रुतम् ७३ "9 ભાવા. રાજા કહે છે હું પ્રભા ! પાંચમના રાજ ઈંદ્રમહાત્સવ થાય. લાકની અનુવૃત્તિથી મારે પણ ત્યાં જવાનું થાય. એ Jain Education International 66 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001776
Book TitleSamvatsarik Parvatithi Vicharana
Original Sutra AuthorN/A
AuthorJanakvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Bhabher
Publication Year1993
Total Pages130
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy