________________
૬૮
વાચી સુદ પક્ષ છેાડી વદ પક્ષની તિથિના ક્ષય કરવા પડે ને તેથી વિષમ અનવસ્થા થવા પામે. વળી જૈન ટિપ્પણું વિચ્છેદ ગયું છે. અષાડ આદિ ત્રણ પુનમ ક્ષયે ત્રણ તેરશને ક્ષય અને અન્ય પુનમ અમાવાસ્યાને ક્ષય જે પ્રમાણેના હાય તે પ્રમાણે પૂ. પરમગુરુદેવ શ્રી રૂપવિજયજી મહારાજા કાયમ રાખે છે તેમાં વૃદ્ધિ મુનિશ્રી જણાવે છે કે—
વીરમગામમાં ચેામાસુ રહેલા શ્રી જિનેદ્રસૂરિજીએ પૂ. પરમગુરૂદેવ શ્રી રૂપવિજયજી મહારાજશ્રીને તેવા ક્ષયનું જણાવેલું શ્રી પૂજજીના જોરના કારણે અને અન્ય સંચાગાને લીધે પૂ. શ્રીને તેમ કરવુ પડેલુ બાકી તે પહેલાં સંવેગી શાખામાં ત્રણ પુનમના ક્ષયે ત્રણ તેરશના ક્ષયને પ્રવેશ થવા ન પામેલે. પ્રશ્નોત્તર સમુચ્ચયમાં ૧૨૧ મે પ્રશ્નોત્તર આ પ્રમાણેના છે.
गच्छना ममत्वमां केटलाएक चौदश पुनम २ माने, अने केटलाक चौदशने विराधी छे. नीकेवल पून्यम अमावास्या ज माने छे. तेमां सूत्रमां आणाकारी कुण छे चौदश पुनम बे माने छे किंवा एकली पुनमवाला ? तेहनो उत्तर ए छे.
भगवतिमां स० ५ उ-तुंगीया नगरीना श्रावकने अधिकारे बहुहिं सिलव्यगुणवेरमणपश्च्चक्खाण पोषहोव वसीही चाउइसमुद्दीनमासीणीसु पडीपुन्नमपोषहं अणुपाले माणा इत्यादिकपाठ जोतां तो १४, १५ वे सिद्धान्ते कही पच्छी चौदश विराधी ने निकेवल पून्यम माने ते तो भगवति सूत्रने लेखे તો વિાષજ છે. ૪, પ, વૈ માને સે આરાધ છે માટે વિચારો x x x x x
પ્રશ્નાત્તર પાને વીસમે. શ્રી વિજયલમિસૂરીશ્વરજીના રાજ્યમાં ૫. પ્રેમવિજયગણિશિષ્યપ`ડિત દીપવિજયજીએ આ પ્રત આમેાદમાં લખી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org