SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭ શયજીએ જે જૈન ટિપ્ણામાં એક પણ પતિથિનો ક્ષય ન થાય તેમ જણાવ્યું છે તે અશાસ્ત્રીય છે. કારણ કે પતે અપ તિથિના ક્ષય અંગે શ્રી ઉત્તરાધ્યયનજી ૨૬ અધ્યમનમાં ગાથા છે કે आसाढ बहुल पक्खे, भद्दवर कत्ति अ पोसे अ । फग्गुण वहसाहेसु अ, नायव्वा ओमरत्ताउ ॥ १ ॥ આથી સમજી શકાશે કે “પર્વાપ તિથિક્ષયના અભા વનું નિરુપણું કર્તાને જેનાગમ પ્રમાણે પણ ક્ષયતિથિની અજ્ઞતા હતી ) ૫ ઉપલી દરેક બાબતને અમાન્ય કરતી નીચે પ્રમાણેની બાબત છે પૂ॰ પરમગુરુદેવ શ્રીમદ્ રૂપવિજયજી ગણિવરશ્રી ફરમાવે છે કે [< तथा त्रण चोमासानी पूनम आराधनीय कही छे. " × " और तीन चोमासानीं पूनिम जेनने टीपणे कदी घटे नहि, तिणस्यूं तेरसज जैनने टिप्पणे घटे के ते जाणज्यो " સ. ૧૮૯૮ માં લખાયલી (રતલામ ત્રેત્તર) ચર્ચા પ્રશ્નોત્તરી. પત્ર ૧૫ મું. * ઉપરની બાબતથી એ સ્પષ્ટ છે કે ચેામાસા સંબંધીની ત્રણ પુનમ જૈન ટિપ્પણા પ્રમાણે ઘટતી નથી માટે ત્રણ તેરશને ક્ષય કરવા. પરંતુ બાકીની પુનમને અમાવાસ્યાને ક્ષય તે પ્રમાણે જ કાયમ રાખવા, ઉપક્ષી દરેક બાબતથી આમાં જુદી માન્યતા છે. એમ તા સ્હેજે સૌ કોઈ સમજી શકશે. Jain Education International ( જો જૈન ટિપ્પણા પ્રમાણે અષાડ આદિની ત્રણ પુનમ ન ઘટે તે તેરશ પણ સુદ પક્ષમાં નથી ઘટતી. એમ વિચાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001776
Book TitleSamvatsarik Parvatithi Vicharana
Original Sutra AuthorN/A
AuthorJanakvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Bhabher
Publication Year1993
Total Pages130
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy