________________
७
૬૯
( ઉપરની બીનામાં પૂનમની વ્યવસ્થાને સ્પષ્ટ નિર્દેશ નથી, બાકી ચૌદશ ચૌદશમાંજ આરાધાની હતી. અંતે આથી ली शाय छे ).
પુનમ અંગે અશાસ્ત્રીય બીનાના પરિહાર કર્યાં ત્રણ પાના મલ્યા છે . ( આ પાંના પાટણ શ્રી નવિજયજી મહારાજ પાસે, રાધનપૂર વીરસૂરિજી જ્ઞાનભંડાર, ખંભાત, વિગેરે સ્થળે છે) જેમાં હીરપ્રશ્ન ને તત્વતર'ગિણીના પાઠો દ્વારા સુંદર રીતે શાસ્ત્રીયમા દર્શાવવામાં આવ્યે છે. અને પુનમ ક્ષયે તેરશમાં ચૌદશ ને ચૌદશમાં પુનમ ર્તાઓને તેમ ન કરવા જણાવવામાં આવ્યું છે તેના કેટલાક પાઠ નીચે પ્રમાણે છે.
" यदा पूर्णिमा क्षीयते तदा तत्तपः त्रयोदश्यां क्रियते तदनंतरं चतुर्दश्यास्तपः क्रियते यतश्चातुर्मासिकं चतुर्दश्यां वर्त मानत्वात् पूर्णिमादिनस्तु क्षयं प्राप्तः अतः त्रयोदश्यां पूर्णिमायास्तपः पूर्यते तपोविनिश्चये संमोहो नैव कार्य: ' यदा भाद्रपदसितचतुर्थी क्षीयते तदा तत्तपः पूर्वस्यां तृतीयालक्षणायां पूर्यते यदा पंचमी क्षीयते तदा तत्तपः पूर्वस्यां तिथौ पूर्यते यदुक्तं हीरप्रश्ने पंचमीतिथिस्त्रुटिता भवति तदा तत्तपः कस्यां तिथौ ? पूर्णिमायां च त्रुटितायां कुत्रेति ? उत्तरम् पंचमी तिथिस्त्रुटिता भवति तदा तत्तपः पूर्वस्यां तिथौ क्रियते पूर्णिमायां च त्रुटितायां त्रयोदशीचतुर्दश्योः क्रियते त्रयोदश्यां तु विस्मृतौ पतिपद्यपीति (द्वीपहर अभीत्तरे यतुर्थ अशे अने ५. ७८-७९ ) अत्र त्रयोदशी विस्मृतौ तु प्रतिपद्यपि इत्युपलक्षणत्वात् 'छट्टि सहिया न अट्ठमी तेरस सहिय न पक्खियं होइ पडवे सहियं कयावी इय भणियं जिणवरेंदिहिं " प्रतिपद्यपि पूर्णिमायास्तपः पूर्यते परं वैयाकरणपाशैः उदयगतायां त्रयोदश्यां चतुर्दशी क्रियते तदसत् कुत औदयिक्येव चतुर्दशी
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org