________________
આથી સ્વતઃ સિદ્ધ છે કે-ચૌદશ ઔદયકી હોવાથી ચૌદશ ચૌદશમાં જ આરાધાય. અને પુનમનો ક્ષય હોવાથી નામવાળું કહેવાય છે કે જેમાં હીરવિજયસૂરીશ્વરજી મહારાજની માન્યતાથી વિપરીત દર્શાવાયું છે જેમાં જણાવ્યું છે કે
आसाढ कत्तिफग्गुण मासाण जाण पुनमा हुँति । तासं खओ तेरसि इय भणियं वीयरागेहिं ॥१॥
( આ ગાથા કહેવાતા ૧૩ બેસણાના પાનામાં કુલમંડનસૂરિ સામાચારીના નામે લખવામાં આવેલી છે. પરંતુ મેં તે વિષે વિશેષ તપાસ કરેલી જેથી તે ગાથાના કર્તા અંગે જુદા જુદા છૂટક પાનાઓમાં કયાંક યદુત દેવવાચકોપાધ્યાય લખ્યું છે. એક પાનમાં કહિયા લહિયા જશવિજણ લખેલું છે. એકપાનામાં કંડનસૂતિ રામવા રૂદ્ધતિ માથા +++ ડૂત સમથળે આમ જુદા જુદા નામના ઉલ્લેખ શું સૂચવે છે ? જે સુજ્ઞાએ વિચારવું.)
ચલામલેન ફતવા વિન્તરિક્ષયં ત xxxxx पुनः कुलमंडनाओं पुनमः अमावस्याए पडवस्स इति सूत्रैः ।
શ્રી વિજયદેવસૂર અણુંદસૂરગચ્છનાયક લિખત કાર્યો, માસ દેઢ સુધી ઘણું શાસ્ત્ર જોઈને લેખ કર્યો છે જે ૩૬ પલની ઉદયાત્ તિથિમાં નવી જે ત્રણ માસની પુનમ ક્ષય હેય તે બારસ તેરશ એકઠાં કરવાં બીજા માસની પુનમનો ક્ષય હોય તો પડવાનો ક્ષય કરવો +++ (આની નીચે કોઈની પણ સહી નથી વળી આ પત્રને શ્રીસાગરજી મહારાજ વિગેરેએ અશાસ્ત્રીય અસંબદ્ધ અને અનિયમિત જાહેર કરેલ છે.) ઉપર પ્રમાણેના નિર્ણયને ખંડન કરતી હોય તેવી ગાથા નીચે પ્રમાણે (અનાર્ય દેશ ગમન નિષેધાનિષેધ, વર્તમાન સંવછરી નિર્ણય, જેન પુનર્લગ્ન નિષેધમાં) જોવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org