________________
૫૯ લાવાથ–પ્રશ્ન છે કે– પૂર્ણિમાના ક્ષયમાં આ૫ ( તપાછીયે)ની પણ શી ગતિ થશે? એમ જે પૂછતા હે તે આ મારા વિચારની ચાતુરી વિલક્ષણ છે કારણકે–તે ચૌદશમાં ચૌદશ અને પૂનમનું વિદ્યમાનપણું હોવાથી તે (પૂનમ)નું પણ આરાધન થયેલું જ છે.”
એ દષ્ટિએ ચૌદશમાં પૂનમનું આરાધન તે થઈ જાય પરંતુ છઠ્ઠ તપ કરવાનો હોવાથી ચૌદશમાં ચૌદશને ઉપવાસ તો થાય, પણ બીજો ઉપવાસ કયાં કરે ? તે અંગે તત્વતરંગિણીને નીચે મુજબનો પાઠ ઘણોજ સરળ માર્ગદર્શક થઈ પડશે. તે પાઠ આ પ્રમાણે છે. । ननु कथं तर्हि अनन्तरदिने भविष्यद्वर्षकल्याणकतिथिदिने च पृथक् तपः समाचर्यते!, इति चेत, उच्यते, कल्याणकाराधको हि नियमात् तपोविशेषकरणाभिग्रही भवति, स च द्विधा, निरन्तरतपश्चिकीर्षुः, सान्तरसपश्चिकीर्षश्च. तत्राद्य एकस्मिन्दिने द्वयोरपि कल्याणकतिथ्योर्विद्य. मानत्वेन तदाराधकोऽपि सन् अपरदिनमादायैव तपःपुरको भवति, हाऽन्यथा. यथा पूर्णिमापाते चातुर्मासिकषष्ठतपोऽभिग्रही अपरदिनमादायैव तपःपुरकः द्वितीयस्तु भविष्यद् वर्षे तत्कल्याणकतिथियुक्तदिनमादायैवेति. & xxx હું ૩૬. ૧ આ પાઠ લખેલી પ્રત પરથી લખ્યો છે. તત્વતરંગિણી દૂછપાયેલી છે તેમાં ફેરફારવાળો પાઠ છે. ૨ મહિલા પતઇ ત્યાં કેટલાક લખેલ પાનાઓમાં શિવ માર પણ છે પરંતુ લખેલી તત્ત્વતરંગિણુમાં “ફિર” શબદ નથી. ૩. નિયમ એ પ્રમાણે સખેલી તત્વતરંગિણી માં ને ચર્ચાવાળાં પાનાઓમાં તત્ત્વતના લખેલા પાઠમાં છે. છાપેલ તવતમાં “પ્રાચઃ “નિયમ” ને Iબદલે કઈ પ્રત પરથી છે ? જે.૪ લખેલી તવતરંગિણી અને ચર્ચા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org