________________
૫૮
વૃદ્ધિ-તિથિના લક્ષણ અવસરે “શ્રી તત્વતરંગિણકારે વૃદ્ધિ છતે આરાધના વખતે “વૃદ્ધો જ રથોત્તર૩૫નો એક ર્થક પાઠ નીચે મુજબ જણાવ્યું છે.
" प्रकरणात् तिथेर्वद्धौ सत्यामपि, चोऽप्यर्थे ज्ञेयः, अद्य संपूर तिथिरिति भ्रान्त्या कृत्वाराध्यत्वेन पूर्वातिथिन गृह्यते, किन्तूत्तरैव ।"
ભાવાર્થ...“પ્રકરણથી તિથિની વૃદ્ધિ છતે પણ આજે સંપૂર્ણ તિથિ છે, એ પ્રકારની બ્રાન્તિથી આરાધ્યપણુ વડે પૂર્વતિથિ ન ગ્રહણ કરાય, પરંતુ ઉત્તરા તિથિજ આરાધ્યવડે ગ્રહણ કરવા યોગ્ય છે.”
આમાં જણાવ્યા પ્રમાણે વૃદ્ધિ-તિથિ વખતે પૂર્વાતિથિ ૬૦ ઘડીની હોય છે. અને આથી તેને સંપૂર્ણ માની, આરાધના માટે તે તિથિને ગ્રહણ કરવા રૂપ બ્રાન્તિમાં કેઈ આત્મા ન પડે તે ખાતર તે ૬૦ ઘડીની પૂર્વે આરાધવા ચોગ્ય નથી તેમ જણાવી. તેઓએ ઉત્તરાને આરાધવાયેગ્યપણે સ્પષ્ટ રીતે જણાવી છે.
એ રીતે પૂર્વાપુનમ-અમાવાસ્યાને પૂ. શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજાદિની આજ્ઞા પ્રમાણે ચૌદશ કહી શકાય જ નહિ, કારણકે તે શાસ્ત્રવિપરીત છે. પરંતુ પૂર્ણિમા–અમાવાસ્યાદિની વૃદ્ધિએ પૂર્વ ઉત્તરા તરીકે પૂર્ણિમા-અમાવાસ્યાને કહેવું જ જોઈએ.
પૂનમને ક્ષય છતે તપ કયાં કરે તેના વિધાને
પૂનમનો ક્ષય થયે છતે પૂનમનો ભાગ ચૌદશમાં હોય છે. માટે ઔદયિકી ચૌદશમાં પૂર્ણિમાની આરાધના પણ થઈ જાય છે. તે અંગે શ્રી તત્વતરંગિણમાં જણાવવામાં આવ્યું છે કે
नन्वेवं पौर्णमासीक्षये भवतामपि का गतिरिति चेत्, अहो विचारचातुरी यतस्तत्र द्वयोरपि विद्यमानत्वेन तस्या अप्याराधनं जातमेव.".
૩૫. “કૃત પ્રાહ્ય તત્વતfો વિગેરેમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org