________________
૫૩
તિથિ ક્ષય ન હોય તેા બારસ, તેરસ કે ચૌદશની વૃદ્ધિમાં છઠને પ્રશ્ન ઉઠતા નથી. ખારસની વૃદ્ધિમાં બીજી ખારસે, તેરસની વૃદ્ધિમાં પહેલી તેરસે અને ચૌદશની વૃદ્ધિમાં તેરસે અટ્ટાઈ એસે, ત્રીજે દિવસે પાક્ષિક આવે અને ચેાથે દિવસે કલ્પવાચના આમાં છઠ્ઠના પ્રશ્ન ઉઠતા જ નથી. પણ અમાવસ્યાની વૃદ્ધિએ અમાવસ્યા એ માનવાથી જ છઠ્ઠના પ્રશ્ન ઉઠી શકે, કારણ કે તેરસે અઠ્ઠાઇ ખેસવાથી પાક્ષિક બીજે દિવસે આવી જાય અને કલ્પવાંચના ચેાથે દિવસે (બીજી અમાવાસ્યાએ), આમ પાક્ષિક અને કલ્પ વચ્ચે એક દિવસનું અંતર પડવાને કારણે જ ને પ્રશ્ન ઉપસ્થિત થઇ શકે.
અમાવસ્યાની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ મનાતો હોત તેા આ છઠના પ્રશ્ન ઉઠત જ નહિ. કારણ કે ત્રીજે દિવસે પાક્ષિક અને ચેાથે દિવસે કલ્પ આવતા હાય ત્યારે છાતા પ્રશ્ન ઉઠતા નથી. પણ પાક્ષિક અને કલ્પ એક દિવસે આવવાથી અથવા તા તે તેની વચ્ચે એક દિવસનું અંતર પડવાથી જ એ પ્રશ્ન ઉઠી શકે છે.
રવિવાર અને બીજી ખારસ યા પહેલી તેરસનું અટ્ટાહિશ્વર રહે, પણ પારણું સામ ને તેરસે અથવા બીજી તેરસે આવે, પહેલી તેરસે નહિ. તેમ જ ચતુર્દશીની વૃદ્ધિએ પણ તેરસે પર્યુષણ એસે તા કલ્પવાંચન ચૌદશે નહિ પણ
અમાવાસ્યેજ આવે.
તેરસ અથવા પહેલી તેરસ રવિવારે અટ્ઠાહિધરના ઉપવાસ, પહેલી ચૌદશ અથવા બીજી તેરશને સામે પારણું, બીજી ચૌદશ અથવા ચૌદશને મંગળવારે પાક્ષિક અને અમાવસ્યાને બુધવારે કલ્પવાંચન આવે. આમાં મગળ તે બુધે પાક્ષિક અને કલ્પના સીધા છઠે આવતા હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org